પૃષ્ઠ:Rajpadhya.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

રાજપદ્ય, ૨૦ તપાધ્યાને રવિરૂપ થાય, એ સાધિને સમ રહી સુહાય; મહાન તે મંગળ પંક્તિ પામે; આવે પછી તે બુધનાં પ્રણામે. નિગ્રંથજ્ઞાતા ગુરૂ સિદ્ધ દાતા, કાં સ્વયં શુક્ર પ્રપૂર્ણ ખ્યાતા; ત્રિયોગ ત્યાં કેવળ મંદ પામે; સ્વરૂપ સિદ્ધ વિચરી વિરામે. ૧૭ મા વર્ષે વવાણીઆદ 1 Heritage Portal