પૃષ્ઠ:Rajpadhya.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૦
૫૦
રાજપદ્ય.

૫૦ ૨૨૦૬ રાજપથૈ. ૨૩ ...! ••• .. બહુ પુણ્યકેરા પુંજથી, શુભ દેહ માનવા મળ્યે, તેાયે અરે ! ભવચક્રના, આંટા નહીં એકે ટળ્યા; સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે, લેશ એ લક્ષે લડો, ક્ષણ ક્ષણુ ભયંકર ભાવમરણે, કાં અહે। રાચી રહે ? લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું તે તો કહે? શું કુટુ′બ કે પિરવારથી વધવાપણું, એ નય ગૃહા, વધવાપણું સંસારનું નરદેહને હારી જવા, એના વિચાર નહિ અહાહા! એક પળ તમને હવા ! ! ! નિર્દોષ સુખ નિર્દોષ આનંદ, લ્યા ગમે ત્યાંથી ભલે; એ દિવ્ય શક્તિમાન જેથી, જજિરેથી નીકળે !! પર વસ્તુમાં નહિ મુંઝવા, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે, પશ્ચાત દુ:ખ તે સુખ નહિ, મ