પૃષ્ઠ:Rajpadhya.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૧
૫૧
રાજપદ્ય.
    • *** .

રાજપ. ૫૧ હું કાણુ છું? ક્યાંથી થયા? શું સ્વરૂપ છે મારૂં ખરૂં? કાના સબધે વળગણા છે? રાખું કે એ પરહરૂં ? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યાં, તા સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંતતત્ત્વ અનુભવ્યાં. તે પ્રાપ્ત કરવા વચન કાનું, સત્ય કેવળ માનવું? નિર્દોષ નરનું કથન માતા, ‘તેહ’ જેણે અનુભવ્યું, રે! આત્મ તારી ! આત્મા તારા !, શીઘ્ર એને એળખા; સર્વાત્મમાં સમદ્રષ્ટિ ઘેા, આ વચનને હૃદયે લખેા. ૧૭ મા વષૅ: વવાણીઆ. Gandhi Heritage Portal