પૃષ્ઠ:Rajpadhya.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૪
૫૪
રાજપદ્ય.

________________

૫૪ રાજપધ. ૨૫. નિરખીને નવાવના, લેશ ન વિષય નિદાન; ગણે કષ્ટિની પૂતળી, તે ભગવાન સમાન. આ સઘળા સંસારની, રમણ નાયકરૂપ; - એ ત્યાગી, ત્યાગું બધું, કેવળ શેક સ્વરૂ૫. એક વિષયને જીતતાં, છ સૈ સંસાર; નૃપતિ જીતતાં છતિયે, દળ, પૂંર ને અધિકાર. વિષયરૂપ અંકૂરથી, ટળે જ્ઞાન ને ધ્યાન; લેશ મદીરાપાનથી, છાકે જ્યમ અજ્ઞાન. જે નવ વાડ વિશુદ્ધથી, ધરે શિયળ સુખદાઈ; ભવ તેનો લવ પછી રહે, તત્ત્વવચન એ ભાઈ. સુંદર શીયળ સુરતરૂ, મન વાણી ને દેહ; જે નરનારી સેવશે, અનુપમ ફળ લે તેહ. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય અતિમાન. ૧૭ મા વર્ષ: લવાણીઆ. Ga mau meni Heritage Portal