પૃષ્ઠ:Rajpadhya.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૩
૫૩
રાજપદ્ય.

________________

રાજપધ. ૫૩ પુષ્પપાંખડી જ્યાં દૂભાય, જિનવરની ત્યાં નહીં આજ્ઞાય; સર્વ જીવનું ઇચ્છો સુખ, મહાવીરની શિક્ષા મુખ. સર્વ દર્શને એ ઉપદેશ, એ એકાંતે નહીં વિશેષ; સર્વ પ્રકારે જિનનો બોધ; દયા દયા નિમૅળ અવિરેાધ ! એ ભવતારક સુંદર રાહ, ધરિયે તરિયે કરૉ ઉત્સાહ; ધર્મ સકળનું એ શુભ મૂળ, એ વણુ ધર્મ સદા પ્રતિકૂળ. તસ્વરૂપથી એ ઓળખે, તે જન પહોંચે શાશ્વત સુખે; શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ, રાજચંદ્ર કરૂણાએ સિદ્ધ. ૧૭ મા વર્ષેઃ વાણીઆ. Gandhi Heritage Portal