પૃષ્ઠ:Rajpadhya.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૬
૫૬
રાજપદ્ય.

________________

S રાજપુદ્. ૨૬ લોક પુરુષ સંસ્થાને કહ્યા, એને ભેદ તમે કંઈ કહ્યા ? એનું કારણ સમજ્યા કાંઈ કે સમજાવ્યાની ચતુરાઈ શરીર પરથી એ ઉપદેશ, જ્ઞાન, દર્શન કે ઉદ્દેશ; જેમ જણાવ, સુણિયે તેમ, કાં તે લઈએ દઈએ ક્ષેમ. શું કરવાથી પિતે સુખી, શું કરવાથી પોતે દુઃખી; પિતે શું ? કયાંથી છે આ૫, એના ભાગે શીધ્ર જવા".. Gand