પૃષ્ઠ:Rajpadhya.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૭
૫૭
રાજપદ્ય.

________________

રાજપધ. જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, જ્ઞાન તહાં શંકા નહી સ્થાપ; પ્રભુ-ભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન. ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, તે ઉપજવા પૂર્વિક ભાગ્ય, તેમ નહીં તો કંઈ સત્સંગ, તેમ નહીં તે કંઈ દુઃખરંગ. જે ગાયે તે સઘળે એક, સકળ દર્શને એ જ વિવેક; સમજાવ્યાની શૈલી કરી, સ્યાદવાદું સમજણ પણ ખરી. મૂળ સ્થિતિ જે પૂછી મને, તે સોંપી દઉં થેગી કને; પ્રથમ અંતને મધ્યે એક, લોકરૂપ અલોકે દેખ. જીવાજીવ સ્થિતિને જોઈ ટળ્યો આરતો શંકા ખાઈ; એમ જ સ્થિતિ ત્યાં નહીં ઉપાય, “ઉપાય કાં નહી ” શંકા જાય. એ આશ્ચર્ય જાણે તે જાણુ, જાણે જ્યારે પ્રકટે ભાણ; સમજે બંધમુક્તિયુક્ત જીવ, નિરખી ટાળે શાક સદૈવ. Gand ni Heritage Portal