પૃષ્ઠ:Rajpadhya.pdf/૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૮
૫૮
રાજપદ્ય.

________________

e ૧૮ રાજપધ. બંધયુક્ત ઍવ કર્મ સહિત, પુગળરચના કર્મ ખચિત; પુગળજ્ઞાન પ્રથમ લે જાણ, નર દેહે પછી પામે ધ્યાન. જે કે પુગળને એ દેહ, તોપણ એર સ્થિતિ ત્યાં છેહ; સમજણ બીજી પછી કહીશ, જ્યારે ચિત્ત સ્થિર થઈશ. જહાં રાગ અને વળી દેષ, તહાં સર્વદા માને લેશ; ઉદાસીનતાને જ્યાં વાસ, સકળ દુઃખને છે ત્યાં નાશ. સર્વ કાળનું છે ત્યાં જ્ઞાન, દેહ છતાં ત્યાં છે નિર્વાણ; ભવ છેવટની છે એ દશા, • રામ ધામ આવીને વસ્યા. ફાગુન વદ ૧, ૧૯૪૬. ૨૩ મા વર્ષે મુંબઈ Gandhi Heritage Portal