પૃષ્ઠ:Rajpadhya.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૧
૬૧
રાજપદ્ય.

________________

રાજપધ. જડભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ; કોઈ કાઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. જડ તે જડ ત્રણ કાળમાં, ચેતન ચેતન તેમ; પ્રગટ અનુભવરૂપ છે, સંશય તેમાં કેમ ? જે જડ છે ત્રણ કાળમાં, ચેતન ચેતન હોય; બંધ મેક્ષ તે નહિ ઘટે, નિવૃતિ પ્રવૃતિ ન હોય. બંધ મેક્ષ સોગથી, જ્યાં લગ આત્મ અભાન; પણ ત્યાગ સ્વભાવના, ભાખે નિજ ભગવાન. વૉ બંધ પ્રસંગમાં, તે નિજપદ અજ્ઞાન; પણ જડતા નહિ આત્મને, એ સિદ્ધાંત પ્રમાણુ. રહે અરૂપી રૂપને, એ અચરજની વાત; જીવ બંધન જાણે નહિ, કે જિનસિદ્ધાંત, 1 Herrlage Portal Gan