પૃષ્ઠ:Rajpadhya.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૨
૬૨
રાજપદ્ય.

________________

५२ રાજપધ. પ્રથમ દેહ દ્રષ્ટિ હતી, તેથી ભાસ્ય દેહ; હવે :દ્રષ્ટિ થઈ આત્મમાં, ગયે દેહથી નેહ. જડ, ચેતન સંયોગ આ, ખાણ અનાદિ અને ત; કોઈ ન કર્તા તેહને, ભાખે જિન ભગવંત. મૂળ દ્રવ્ય ઉત્પન્ન નહિ, નહિ નાશ પણ તેમ; અનુભવથી તે સિદ્ધ છે, ભાખે જિનવર એમ. હોય તેહને નાશ નહિ, નહિ તેહ નહિ હોય; એક સમય તે સૈ સમય, ભેદ અવસ્થા જોય. પરમ પુરૂષ પ્રભુ સદ્દગુરૂ, પરમજ્ઞાન સુખ ધામ; જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. ૨૪ માં વર્ષે રાળજ. Gandhi Heritage Portal