પૃષ્ઠ:Rajpadhya.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૩
૬૩
રાજપદ્ય.

________________

રાજપધ. મૂળ મારગ સાંભળો જિનનો રે. કરી વૃત્તિ અખંડ સન્મુખ, મૂળ મારગ સાંભળો જિનને રે. ન’ય પૂજાદિની જે કામના રે, નાય હાલું અંતર ભવદુઃખ. મૂળ મારગ સાંભળો જિનને રે. કરી જે જે વચનની તુલના રે, જે જે શોધીને જિન સિદ્ધાંત. મૂળ મારગ સાંભળો જિનને રે. માત્ર કહેવું પરમાર્થ હેતુથી રે, કોઈ પામે મુમુક્ષ વાત. મૂળ મારગ સાંભળે જિનના રે. જ્ઞાન, દર્શન, ચારિત્રની શુદ્ધતા રે, એકપણે અને અવિરૂદ્ધ. મૂળ મારગ સાંભળો જિનને રે. જિન મારગ તે પરમાર્થથી રે, એમ કહ્યું સિદ્ધાંતે બુદ્ધ. મૂળ મારગ સાંભળો જિનને રે. લિંગ અને ભેદે જે વૃતના રે, દ્રવ્ય દેશ કાળાદિ ભેદ. મૂળ મારગ સાંભળો જિનના રે. Gananenlage F Large Portal