પૃષ્ઠ:Rajpadhya.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૪
૬૪
રાજપદ્ય.

________________

રાજપધ. પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે, તે તે ત્રણે કાળે અભેદ. મૂળ મારગ સાંભળો જિનને રે. હવે જ્ઞાન દર્શનાદિ શબ્દનો રે, સંક્ષેપે સુણ પરમાર્થ. મૂળ મારગ સાંભળો જિનના રે. તેને જોતાં વિચારિ વિશેષથી રે, સમજાશે ઉત્તમ આત્માથે. મૂળ મારગ સાંભળો જિનનો રે. છે દેડાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિનાશ. મૂળ મારગ સાંભળો જિનને રે. એમ જાણે સગુરૂ ઉપદેશથી રે, કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. મૂળ મારગ સાંભળો જિનને રે. જે જ્ઞાન કરીને જાણિયું રે, તેની વર્તી છે શુદ્ધ પ્રતીત, મૂળ મારગ સાંભળો જિનને રે. કહ્યું ભગવતે દર્શન તેહને રે, જેનું બીજું નામ સમકત. મૂળ મારગ સાંભળો જિનને રે. જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, મૂળ મારગ સાંભળો જિનને રે. . Heritage Portal Gand