પૃષ્ઠ:Rajpadhya.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૫
૬૫
રાજપદ્ય.

________________

રાજપધ. ૬૫ તે સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ. મૂળ મારગ સાંભળો જિનનો રે. તે ત્રણે અભેદ પરિણામથી રે, જ્યારે વર્તે તે આત્મરૂપ. મૂળ મારગ સાંભળો જિનનો રે. તેહ મારગ જિનને પામિયા રે, કિંવા પામ્યા તે નિજ સ્વરૂપ. મૂળ ભારગ સાંભળો જિનને રે. એવા મૂળ જ્ઞાનાદિ પામવા રે, અને જવા અનાદિ બંધ. મૂળ ભારગ સાંભળો જિનનો રે. ઉપદેશ સદ્ગુરૂનો પામવા રે, ટાળી સ્વછંદને પ્રતિબંધ. મૂળ મારગ સાંભળે જિનને રે. એમ દેવજિનદે ભાખિયું રે, મોક્ષ માર્ગનું શુદ્ધ સ્વરૂપ. મૂળ મારગ સાંભળો જિનનો રે. ભવ્ય જનોના હિતને કારણે રે, સંક્ષેપે કહ્યું સ્વરૂપ. મૂળ મારગ સાંભળો જિનના રે. Gandhi Heritage Portal