પૃષ્ઠ:Rajpadhya.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૬
૬૬
રાજપદ્ય.

________________

રાજપધ. ૩૦ જિનવર કહે છે જ્ઞાન તેને,. સર્વ ભવ્ય સાંભળોજે હોય પૂર્વ ભણેલ નવ પણ, જીવને જાણે નહીં, તો સર્વ તે અજ્ઞાન ભાખ્યું, સાક્ષી છે આગમ અહીં. એ પૂર્વ સર્વ કહ્યા વિશેષે, છવ કરવા નિર્મળા. જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળો. નહીં ગ્રંથમાંહિ જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહીં કવિ-ચાતુરી; નહી મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યાં, જ્ઞાન નહીં ભાષા ઠરી; નહીં અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કળા; જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળો. સર્વ ભવ્ય સાંભળા. DOLA Gand