પૃષ્ઠ:Rajpadhya.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૭
૬૭
રાજપદ્ય.

________________

રોજ૫ધ. આ જીવને આ દેહ, એવો ભેદ જે ભાસ્ય નહીં; પચખાણ કીધાં ત્યાં સુધી, મેક્ષાર્થ તે ભાખ્યાં નહીં. એ પાંચમે અંગે કહ્યા, ઉપદેશ કેવળ નિર્મળા; જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળો. કેવળ નહીં બ્રહ્મચર્યથી, કેવળ નહીં સંયમ થકી, પણું જ્ઞાન કેવળથી કળા; જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળે. શાસ્ત્રો વિશેષ સહીત પણ, જે જાણિયું નિજરૂપને; કાં તેહ આશ્રય કરજો, ભાવથી સાચા મને, તે જ્ઞાન તેને ભાખિયું, જે સમ્મતિ આદિ સ્થળો; જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળો. આઠ સમિતિ જાણીએ જે, જ્ઞાનીના પરમાર્થથી; તો જ્ઞાન ભાખ્યું તેહને, Gandhi meritage Portal