પૃષ્ઠ:Rajpadhya.pdf/૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૮
૬૮
રાજપદ્ય.

________________

રાજપધ. નિજ કલ્પનાથી કોટી શાસ્ત્ર, માત્ર મનનો આમળા; જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળો. ચાર વેદ પુરાણ આદિ. શાસ્ત્ર સો મિથ્યાત્વના; જ્યાં નંદિસૂત્રે ભાખિયાં છે, ભેદ જ્યાં સિદ્ધાંતના. પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાસ્યાં, એજ ઠેકાણે ઠરા; જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળો. વ્રત નહીં પચખાણ નહીં, નહીં ત્યાગ વસ્તુ કોઈને; પણ પદ્ધ તીર્થકર થશે, શ્રેણિક ઠાણુંગ જોઈ લ્યો; છે અનંતા. સં. ૧૯૫૨, આસે, ૨૯ મા વર્ષે આનંદ. Gandhi Heritage Portal