પૃષ્ઠ:Rajpadhya.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૨
૮૨
રાજપદ્ય.

૮૨ રાજપ૬. ૩૨ પથ પરમપદ મધ્યા, જેહ પ્રમાણે પરમ વીતરાગે; તે અનુસરિ કહિશું, પ્રણમીતે ત પ્રભુ ભક્તિ રાગે. મૂળ પરમપદ કારણ, સમ્યક દર્શન જ્ઞાન ચરણ પૂર્ણ; પ્રણમે એક સ્વભાવે, શુદ્ધ સમાધિ ત્યાં પરિપૂર્ણ. જે ચેતન જડ ભાવા, અવલાયા છે મુનીંદ્ર સર્વને; તેવી અંતર આસ્થા, પ્રકટયે દર્શન કહ્યું છે તત્વને. સમ્યક્ પ્રમાણ પૂર્વક, તે તે ભાવા જ્ઞાન વિષે ભાસે; સમ્યક્ જ્ઞાન કહ્યું તે, સંશય, વિભ્રમ, મેહ ત્યાં નાસ્થે. વિષયારંભ નિવૃત્તિ, રાગ દ્વેષના અભાવ જ્યાં થાય; સહિત સમ્યક્ દર્શન, શુદ્ધ ચરણ ત્યાં સમાધિ સદુપાય. ત્રણે અભિન્ન સ્વભાવે, પરમી આત્મસ્વરૂપ જ્યાં થાય; પૂર્ણ પરમપદ પ્રાપ્તિ, નિશ્ચયથી ત્યાં અનન્ય સુખદાય. જીવ, અજીવ પદાર્થા, પુણ્ય, પાપ, આશ્રવ તથા અંધ; સંવર નિર્જરા મેાક્ષ, તત્વ કહ્યાં નવ પદાર્થ સંબંધ. જીવ અજીવ વિષે તે, નવે તત્વના સમાવેશ થાય; વસ્તુ વિચાર વિશેષે, ભિન્ન પ્રાધ્યા મહાન મુનિરાય, Gandhi Heritage Portal