પૃષ્ઠ:Rajpadhya.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૧
૮૧
રાજપદ્ય.

રાજપથ. ૧૩૩ ગચ્છ મતની જે કલ્પના, તે નહીં સવહાર; ભાન નહીં નિજરૂપતુ, તે નિશ્ચય નહીં સાર ૧૩૪ આગળ નાની થઇ ગયા, વર્તમાનમાં હોય; થાશે કાળ ભવિષ્યમાં, માગભેદ નહીં કાય. ૧૩૫ સર્વ જીવ છે સિદ્ધસમ, જે સમજે તે થાય; સદ્ગુરૂઆજ્ઞા જિનદા, નિમિત્ત કારણુ માંય. ૧૩૬ ઉપાદાનનુ’ નામ લઈ, એ જે તજે નિમિત્ત; પામે નહીં સિદ્ધત્વને, રહે બ્રાંતિમાં સ્થિત. ૧૩૭ મુખથી જ્ઞાન કથે અને, અતર છૂટયા ન માહ; તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીને દ્રાહ ૧૩૮ દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; હાય મુમુક્ષુટ વિષે, એહ સદાય સુજાગ્ય. ૧૩૯ માહભાવ ક્ષય હાય જ્યાં, અથવા હાય પ્રશાંત; તે કહિયે નાનીદશા, ખા’ી કહિયે બ્રાંત. ૧૪૦ સકળ જગત્ તે એડવત્, અથવા સ્વમસમાન; તે કહિયે નાનીદશા, બાકી વાચાજ્ઞાન, ૧૪૧ સ્થાનક પાંચ વિચારીને, છઠ્ઠું વર્તે જેહ; પામે સ્થાનક પાંચમું, એમાં નહીં સદેહ. ૧૪૨ દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હા વંદન અગણિત. સ' ૧૯૫૨ ના આશ્વિન વદ ૧, ગુરૂવારે, નડિયાદ. સદ્ગુરૂના ઉપદેશથી, સમજે જિનનું રૂપ; તે તે પામે નિજદશા, જિન છે આત્મસ્વરૂપ. પામ્યા શુદ્ધ સ્વભાવને, છે જિન તેથી પૂજ્ય; સમજો જિન સ્વભાવ તે, આત્મભાનતા ગુંજ્ય સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત, વિચરે પૂર્વે પ્રયાગ; આપવાળી રમત ગમ હતPortal Gandh ૮૧