પૃષ્ઠ:Rajpadhya.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૦
૮૦
રાજપદ્ય.

20 ...! ••• .. રાજપદ્મ. ૧૧૯ સદ્ગુરૂના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજપદ નિજમાંહી લઘું, દૂર થયું અજ્ઞાન. ૧૨૦ ભાસ્યું નિજસ્વરૂપ તે, શુદ્ધ ચેતનારૂપ; અજર, અમર, અવિનાશી તે, દેહાતીત સ્વરૂપ. ૧૨૧ કર્તા, ભાક્તા કર્મના, વિભાવ વર્તે જ્યાંય; વૃત્તિ વહી નિજભાવમાં, થયા અકર્તા ત્યાંય. ૧૨૨ અથવા નિજપરિણામ જે, શુદ્ધ ચેતનારૂપ; કર્તા ભોક્તા તેહના, નિર્વિકલ્પ સ્વરૂપ. ૧૨૩ મેાક્ષ કહ્યા નિજશુદ્ધતા, તે પામે તે પથ; સમજાવ્યેા સંક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ. ૧૨૪ અહા ! અહા ! શ્રી સદ્ગુરૂ, કાસિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યાં, અહા ! અહા ! ઉપકાર. ૧૨૫ શું પ્રભુચરણ કને ધરૂં ? આત્માથી સા હીન; તે તે પ્રભુએ આપિયા, વત્તું ચરણાધીન. ૧૨૬ આ દેહાદિ આજથી, વત્તા પ્રભુઆધીન; દાસ, દાસ, હું દાસ છું, તે પ્રભુના દીન. ૧૨૭ ષ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાનથકી તરવારવત્, એ ઉપકાર અમાપ. ૧૨૮ દર્શન ષટે શમાય છે, આ ષડ્ સ્થાનક માંહિ; વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઇ. ૧૨૯ આત્મબ્રાંતિસમ રાગ નહીં, સદ્ગુરૂ વૈધ સુજાણ; ગુરૂઆજ્ઞાસમ પથ્ય નહીં, ઐષધ વિચાર ધ્યાન. ૧૩૦ જો ઈચ્છા પરમાર્થ તા, કરા સત્ય પુરૂષાર્થ; ભવસ્થિતિ આદિ નામ લઇ, છેદે નહીં આત્માર્થ. ૧૩૧ નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં નાય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સાય, ૧૩૨ નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ; એકાંતે વ્યવહાર નહીં, અન્ને સાથ રહેલ. Gandhinag #ortal