પૃષ્ઠ:Rajpadhya.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૯
૭૯
રાજપદ્ય.
      • **

રાજપ. ૧૦૫ છેાડી મત દર્શન-તા, આગ્રહ તેમ વિકલ્પ; કહ્યા માર્ગ આ સાધશે જન્મ તેહના અલ્પ. ૧૦૬ ષપદનાં ષટ્યશ્ન તે, પૂછ્યાં કરી વિચાર; તે પદની સર્વાગતા, મેાક્ષમાર્ગ નિરધાર, ૧૦૭ જાતિ વેષના ભેદ નહીં, રહ્યા માર્ગ જો હાય; સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કાય. ૧૦૮ કષાયની ઉપશાંતતા, માત્ર માક્ષઅભિલાષ; ભવે ખેદ અંતર દયા,તે કહિયે જીજ્ઞાસ. ૧૦૮ તે જીજ્ઞાસુ જીવને, થાય સદ્ગુરૂધ; ૭૮ તા પામે સમકિતને, વર્તે અતરશેાધ. ૧૧૦ મત દર્શન આગ્રહ તજી, વર્તે સદ્ગુરૂલક્ષ; લહે શુદ્ધ સમકિત તે, જેમાં ભેદ ન પક્ષ. ૧૧૧ વોઁ નિજસ્વભાવા, અનુભવ લક્ષ પ્રતીત; વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકિત. ૧૧૨ વર્ધમાન સમકિત થઈ, ટાળે મિથ્યાભાસ; ઉદય થાય ચારિત્રનેા, વીતરાગપદ વાસ. ૧૧૩ કેવળ નિજસ્વભાવનું, અખડ વર્તે નાન; કહિયે કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણુ. ૧૧૪ કોટિ વર્ષનુ’ સ્વમ પણ, જાગ્રત થતાં સમાય; તેમ વિભાવ અનાદિતા, નાન થતાં દૂર થાય. ૧૧૫ છૂટે દેહાધ્યાસ તા, નહીં કર્તા તું ક્રમ; નહીં ભોક્તા તું તેહના, એજ ધર્મના મર્મ. ૧૧૬ એજ ધર્મથી માક્ષ છે, તું છે માક્ષસ્વરૂપ; અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. ૧૧૭ શુદ્ધ, બુદ્ધ, ચૈતન્યધન, સ્વયજ઼્યાતિ સુખધામ; બીજું કહિયે કેટલું ? કર વિચાર તે પામ ૧૧૮ નિશ્ચય સર્વે જ્ઞાનીના, આવી અત્ર સમાય; ધરી માનતા એમ કહી, સહજ સમાધિમાંય, Gandhi Heritage Portal