પૃષ્ઠ:Rajpadhya.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૮
૭૮
રાજપદ્ય.

________________

૭૮ રાજપધ. શિષ્યઃ મોક્ષના ઉપાય નથી. ૮ર હોય કદાપિ મોક્ષપદ, નહીં અવિધ ઉપાય; કર્મો કાળ અનંતના, શાથી છેવાં જાય ? ૮૭ અથવા મત દર્શન ઘણાં, કહે ઉપાય અનેક; તેમાં મત સાચો કયા ? બને ન એહ વિવેક. ૮૪ કઈ જાતિમાં મેક્ષ છે, ક્યા વેષમાં મોક્ષ; એને નિશ્ચય ના બને, ઘણા ભેદ એ દોષ. ૮૫ તેથી એમ જણાય છે, મળે ન મોક્ષ-ઉપાય; - જીવાદિ જાણ્યા તણા, શો ઉપકારજ થાય ? ૮૬ પાંચે ઉત્તરથી થયું, સમાધાન સર્વીગ; સમજું ક્ષ—ઉપાય તો, ઉદય ઉદય સદ્ભાગ્ય સદ્ગુરૂ: મોક્ષને ઉપાય છે. ૯૭ પાંચે ઉત્તરની થઈ, આત્મા વિષે પ્રતીત; થાશે મેક્ષાપાયની, સહજ પ્રતીત એ રીત. ૪૮ કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજવાસ; અધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાનપ્રકાશ. ટક જે જે કારણ બંધનાં, તેહ બંધના પંથ; તે કારણ છેદક દશા, મોક્ષપથ ભવઅંત. ૧૦૦ રાગ દેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેહથી, તેજ મોક્ષને પંથ. ૧૦૧ આત્મા સત્ ચૈતન્યમય, સર્વાભાસરહિત; જેથી કેવળ પામિયે, મેપંથ તે રીત, ૧૦૨ કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ; તેમાં મુખે મોહિનીય, હણાય, તે કહું આઠ, ૧૦૩ કર્મ માહિનિય ભેદ બે, દર્શન ચારિત્ર નામ; e હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ, ૧૦૪ કર્મબંધ ક્રોધાદિથી, હણે ક્ષમાદિક તેહ; પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં સે સદેહ ? Gandhya TUTTE Lace Portal