પૃષ્ઠ:Rajpadhya.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૭
૭૭
રાજપદ્ય.

________________

રાજપધ. ૭૭ ૮૧ ઈશ્વર સિદ્ધ થયાવિના, જગતનિયમ નહીં હોય; પછી શુભાશુભ કર્મનાં, ભાગ્યસ્થાન નહીં કોય. સદ્ ગુરૂઃ આત્મા-કર્મનો ભોક્તા છે. ૮૨ ભાવકર્મ નિજકલ્પના, માટે ચેતનરૂપ; જીવવીર્યની ફુરણ, ગ્રહણ કરે જડધૂપ. ૮૩ ઝેર, સુધા સમજે નહીં, જીવ ખાય ફળ થાય; એમ શુભાશુભ કર્મનું, ભક્તાપણું જણાય. ૮૪ એક રાંક ને એક નૃપ, એ આદિ જે ભેદ; કારણુવિના ન કાર્ય તે, એજ શુભાશુભ વેદ્ય, ૮૫ ફળદાતા ઈશ્વરતણી, એમાં નથી જરૂર; કર્મ સ્વભાવે પરિણમે, થાય ભેગથી દૂર. ૮૬ તે તે ભાગ્ય વિશેષનાં, સ્થાનક દ્રવ્ય સ્વભાવ; ગહન વાત છે શિષ્ય આ, કહી સંક્ષેપે સાવ. શિષ્ય: મોક્ષ નથી. ૮૭ કર્તા, ભોક્તા છવ હો, પણ તેને નહીં મોક્ષ; વીત્યા કાળ અનંત પણ, વāમાન છે દોષ. ૮૮ શુભ કરે ફળ ભોગવે, દેવાદિ ગતિમાંય; અશુભ કરે નરકાદિ ફળ, કર્મરહિત ન કયાંય. સદ્દગુરૂઃ માક્ષ છે. ૮૮ જેમ શુભાશુભ કર્મપદ, જાણ્યાં સફળ પ્રમાણ; તેમ નિવૃત્તિસફળતા, માટે મોક્ષ સુજાણુ. ૯૦ વિત્યે કાળ અનત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઉપજે મોક્ષ સ્વભાવ. ૮૧ દેહાદિ સાગને, આત્યંતિક વિયોગ; - ' સિદ્ધ મેક્ષ શાશ્વતપદે, નિજ અનંત સુખભોગ. Ganahl Heritage Porta