પૃષ્ઠ:Rajpadhya.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૬
૭૬
રાજપદ્ય.
  • "."*! *** ..

૭ રાજપ. ૬૯ અથવા જ્ઞાન ક્ષણિકતુ, જે જાણી વદનાર; વદનારા તે ક્ષણિક નહીં, કર અનુભવ નિર્ધાર. ૭૦ ધારે કાઇ વસ્તુના, કેવળ હાય ન નાશ, ચેતન પામે નાશ તા, કેમાં ભળે તપાસ. શિષ્ય: આત્મા કર્મના કત્તા નથી. ૭૧ કર્તા જીવ ન કર્મના, કમજ કર્તા કર્મ; અથવા સહજ સ્વભાવ કાં, કમ જીવનો ધર્મ. ૭૨ આત્મા સદા અસંગને, કરે પ્રકૃતિ બંધ; અથવા ઈશ્વર પ્રેરણા, તેથી જીત્ર અમ'ધ. ૭૩ માટે મોક્ષ-ઉપાયના, કાઈ ન હેતુ જણુાય; કમતણું કર્તાપણું, કાં નહીં, કાં નહીં જાય ? સદ્ગુરૂઃ આત્મા કર્મના કત્તા છે. ૭૪ હાય ન ચેતન પ્રેરણા, કાણુ ગ્રહે તેા કમ્ ? જડસ્વભાવ નહીં પ્રેરણા, જીએ વિચારી ધર્મ. ૭૫ જો ચેતન કરતું નથી, થતાં નથી તે કર્મ; તેથી સહજ સ્વભાવ નહીં, તેમજ નહીં છવધર્મ, ૭૬ કેવળ હોત અસંગ જો, ભાસત તને ન કેમ ? અસગ છે પરમાર્થથી, પણ નિજભાને તેમ. ૭૭ કર્તા ઈશ્વર કા નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ; અથવા પ્રેરક તે ગણે, ઈશ્વર દોષ પ્રભાવ. ૭૮ ચેતન જો નિજભાનમાં, કર્તા આપસ્વભાવ; વર્તે નહીં નિજભાનમાં, કર્તા કર્મ પ્રભાવ. શિષ્યઃ આત્મા કર્મના ભેાક્તા નથી. ૭૮ જીવ કર્મકર્તા કહા, પણ ભોક્તા નહીં સાય; શું સમજે જડ કર્મ કે, ફળપરિણામી હાય ! ૮૦ કુળદાતા ઈશ્વર ગણ્યે, ભાક્તાપણુ સધાય; એમ કહે ઇશ્વરતણું, શ્વરપણુજ જાય. Gandh****ay Portal