પૃષ્ઠ:Rana Yagnya by Premanand.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

જ્યારે દેખું સતી તનકી.જાણે ટાય આપણી માત, વીરા ગળિયા. કાં દુખ્યા ૧૦ જો ત્યાગ કરૂં ચિંત સીતાથી, તે તે બળશે શયને સગ. હવે કેબનમું રિપુ રામી, મુખે લાગે કાળા રંગ. વીરા, બળિયા, કાં દુખ્યા. ૧૧ વલણ. લાગે કાલક મુખ વિષે, જો નમું રિપુને પાયરે કુંભકર્ણ કહે ધન્ય તું, તારૂં મન તૈયું મેં ભારે! ૧૨ કડવું ૧૧ મું રાગ મારૂ, દુહા, છે રામ ચરિત્ર અપાર પણ, સાર લઈ પદબંધ ક ચતુર ગ્રહો હરિનું નામ, ન જોરો ખાટું તે ખરૂં, કુંભકર્યું રણમાં ચડયે, પછે પચચે મેઘનાદ. પણુ યુદ્ધ થોડામાં કહું, કૈા રસિયા લેજો રવાદ. ' રાજા રાવણ રણુ ચઢ્યા. વળ્યાં નિશાને ઘાય, કરી આવી રાણી મંદોદરી. કંઇ યાચ્યા રાવણુ રામ. 3 ગુગ મેવાડા. કહે મંદોદરી માગી માન. આપે! એ’વાતનનું દાન. છતા ખીયા સાથે ખાય. છે રામજી ત્રિભુવન નાથ. એણે લીધુ નરસિંહ રૂ૫. હારે કહીયા રાણા. હેરે. 11 ૧ ત્યારે, હા. 33 39 1, 37 હણ્યો હિરણ્યકશિપુનતા ભૂપ. હારે. એ છે લક્ષ્મીને અવતાર; હારે. જેને હરિ લાવ્યા ભરથાર, હારે. 93 ૪ ક્ , 3 ↑ ૧ કાળાશના અર્થમાં નામ રૂપે વાયા છે. ૨ કુંભકર્ણે ધન્ય ધીરજ પ્રત ૩. ૩ ભાય પ્ર, ૩. પ્રાસ મેળવવા લખ્યું હશે. ૪ પેહેલા છંદનો છેલ્લી એ કડીમાં રે નથી, ને બીજા છંદેશમાં છે. વળી ત્રીજી પ્રતમાં એક અર્ધને છેડે રે છે, તે માને છેડે નથી. ૫ પેહેલો પ્રતમાં ચઢયે છે ને બીજી બંને પ્રતમાં પડ્યા છે; ૬ આ ચરૂં પ્રેમાનંદે ઘણે ઢેકાણે મૂક્યું છે. તેના મન- માં કુવા ખુબીદાર અર્થે હશે તે સમજાતું નથી. રણે ચઢતાં નિશાને ક્રૂક છે તે નાબતે ધા દેવાયછે ( ડંકા ગરગડેછે) એવું કહેવાને ભાવાર્થ હશે. છબી સાથે ન ભરીએ બાથ, ૫, ૩. ૮ સીતા.