પૃષ્ઠ:Rana Yagnya by Premanand.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કડવું ૧૦ મું. રાગ પૂજીએ કર લશી કુંભકર્ણ એલ્યેા, ધુણી પોતાનું શીશ, ધર ધાણ્યું ભાઇ ઘેલડા, તેં હુભવ્યા શ્રી જગદીરા, વીરા. ખનિયા સાથે બાથ, વીરા, કાં દુખ્યા શ્રી રઘુનાથ, વીરા. ૧ ત્ર્યંબક લેતાં તાહરારે, ‘ચંપાણા વીશ હાથ, કાઢી મૂક્યા તુને રાધવજીએ, થયેા કૃતન્ની લંકાતાય, વીરા. ળિયા સાથે બાય વીરા, કાં દુખ્યા. ગ્ સાયર જળ જેણે બાંધિયુંરે, સહ્યા તારી પુષ્પ સમાન, મેધાડંબર સે'જે છેદિયું, તેાય તુને ન આવી સાન. વીરા, બળિયા. કાં દુખ્યા. ૩ લક્ષ ધરો ધેર તારે, જેનાં દર્શન ઇચ્છે દેવ. તે સીતાને શું લાવિયેરે, થયે! વૃદ્ધ ને ન ગઇ કુટેવ, વીરા, બળિયા. કાં દુલ્યા, ૪ જાત જીતી તેં જેસ્ક્રીજું પણુ, ન ા ક્રોધને કામ ! સાન કેશ ઉજ્વળ થયા૨ે, તેાય મન રહ્યું તારૂં પસામ, વીરા, અગિયા. કાં દુખ્યા.પ ચંદ્રવિતા જેવી જામનીરે, દીપ વિના જેમ ધામ; ત્યમ વિભિષણ બાંધત્ર વિના, દિસે ઉજ્જડ લંકાગામ, વીરા, બળિયા, કાંદુમ્યા.૬ પરનારી જેવી પાવક જ્વાળા, સાપણ વિખની વેલ. છવ લેરો તારા કુટુંબ સાથે,જઇ રામ ચરણે શિશ મેલ,વીરા.ળિયા, કાં દુખ્યા.છ હું મર્ણ થકી બીહીતેા નથી. પણ તું વેળાસર ચેત, નહીં માના શીખ માહરી,જાશેા જમપુરસ્વજન સમેત! વીરા.ળિયા. કાં દુખ્યા, ૮ જો વાડીમાં બેસાડી જાનકી તે, લેઇ આવ્યા કાણુ કામ, તુથી સીતા તરતી નથી તા, કેમ છતાસે રામ! વીરા. ળિયા, કાં દુખ્યા. ૯ રાવણુ કહે કુંભકર્ણનેરે, સાંભળ દુખની વાત, ૧-૨-૩ ધુણી-ધુણાવીના અર્થમાં, દુભવ્યા ને દુલ્યા એકજ અર્થમાં સકર્મકનું અકર્મક, અકર્મકનું સકર્મક, પ્રેરકતે સક* એ ભેળસેળકવિતામાં જોઇએછીએ. ૪ શક્ય ભેદ ભૂત કાળનું આ કાઢિઆવાડી રૂપ પ્રેમાનંદે કાઇ કોઇ વાર વાપર્યું છે. પસ્યામ-કાળું, ૬ કવિએ કુંભકર્ણને સેઢે જે શીખામણુ દેવડાવી છે તે કુંભકર્ણે જે શૂરવીર કહે એ સંભવતુ' નથી; પશુ વખતે સમજના ધરમાં આવી એકાંતમાં કહ્યું હાય,શિક્ષા કેવા ઊંચા પ્રકારની છે ! છ રાવણ પાસે કવિએ જે કહેવડાવ્યું છે તે પશુ હાસ્ય જનક ને વિચિત્ર છે. સીતાને માતા જેવી દેખેછે પણુ, ચિત તેનામાંજ રહે છે (વાત્સલ્ય ભાવે હાયતા કાણુ જાણે.) એ ચિત ખસેડતાં મરવું પડે (મુડદા સાથે ખળે). પણ કવિએ વલણુમાં સા ફેરવી નાખતેખુથી કરી છે. ક્