પૃષ્ઠ:Rana Yagnya by Premanand.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૧૫ ) પણ અઘેરીની ઉંચ ન ઉડે, કીધે ઘુંટણિયાં પ્રહાર! જાગે. વળી નાસિકા માંહે સર્પ ચલાવ્યા, વાયુ બંધાવ્યા લકા રાય, કપેળ માંહે સર્પ અકળાયા, તે શ્રવણ મારગે નિસરી જાય!! જાગા, ૮ વાજ આવ્યા રાવણ રાજા, ન લાગ્યા એકે ઉપાય, કુંભકર્ણની રાણી આવી, રાયને લાગો પાય. જાગો, કટ દીધે મારા કંથ ન જાગે, એને વા'લા શંકર ભગવાન, જાગશે રવામી મુહુર્ત માત્રમાં, યુકતે કરાવા સગિત ગાન. જાગા, ૧૦ ભક્ષ ભાજન કરાવી રાખા, નહિંતા કરશે સાને અહાર, રાવણે મદ માંસ અણાવ્યાં, અન તો કીધે અંબાર. જાગા. ૧૭ અવછરા પાસે નૃત્ય કરાવે, ગાન તાન વાજે વાછત્ર. કુંભકર્યું. ડાહ્યા જ્યમ મણૂિધર, સાંભળતાં ગેવિંદ ચરિત્ર. જાગા, ૧૨ ઉડ્ડીને સર્વ અંન આરેાગ્યાં, પૃ। પછે જસમાચાર. જમુને કાચી નિદ્રાએ કેમ જગાડયા, શા વાનરના થાય હાકાર. જાગો. ૧૩ રાવણે વાત કહી વિસ્તારી, જે રીતે દુભવ્યા શ્રી રામ. અગત્યના કામ માટે ઉડાડયા; તુ વિના કાણુ કરે સંચાભ, જાગે, ૧૪ વલણ. & 20 સંગ્રામ કરે। શ્રીરામ સંગાથે, કપિ પમાડા મહુંરે, એ વચન સાંભળી વોરનાં,પછે શુ ખેલ્યા કુભકણું રે. " ૧૫ થાય છે તે તેમના નદરબારમાં ઘણી મુદ્દતના નિવાસને લીધે હશે, કેમકે વડાદરામાં દક્ષણી રાજ્યની સ્થાપના એમના પાછલા વખતમાં 4- વાપી વડોદરામાં મરેઠીનુ અળ સંભવતું નથી. હાલતા ચલવુ વડેાદરા તરફ વપરાયછે. ૧ નાકમાં સાપ ચલાઠ્યાને વાયુ અધ કર્યો. એટલે કપાળ સુધી ગએલા સાપ ત્યાં (વાયુ વિના) અકળાયા એટલે તે કાનને રસ્તે નીકળી જવા લાગ્યા. પ્રેમાનંદની કલ્પના વિચિત્રછે. જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ એ કહેવત તે એનેજ જે ! ૨ અનંત કીધા અંબાર પ્રત ૨. ૐ ધૃત ૩ માં ખાછે.જૂદી જુદી હતનાં અન્ન ગણી બહુ વચનમાં લેઇ- શકાય. ૪ હાલ સમાચાર બહુ વચનમાં વપરાયછે, પણ પ્રેમાનંદના વખતમાં તે એક વચને ચાલતેા હશે. વળી સમાચાર એક પ્રીો એમ તે કાગળ પત્રે પણ ચાલેછે. હું કાચી નિદ્રે શીદ જગાડયો પ્રત. ૩ સ્થાનિક શીઘ્ર શબ્દની ઝાંખી પ્રેમાનંદની કાવ્યમાં પહેલીજ થાય છે. ૬ દુભાણા પ્રત ૨. છ દરેક પ્રતમાં અગત્ય કામછે. અગત્ય વિશેષણ સભવતું નથી તેમ માત્રા ખૂટેછે માટે ‘ના’ ઊમે છે. ૧૦ સગ્રામ કરે જઈ રામ સાથે પ્રત ૨. આ કડી વધારે સારીછે કેમકે રાવણને મેઢેથી શ્રીરામ શબ્દ નીકળે નહીં.