પૃષ્ઠ:Rana Yagnya by Premanand.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૧૪ )

ખારે મેધ ભરે ઘેર પાણી, ‘તવે બંધી ચાર;
નારદ સરસ્વતિ નાચે નટવર, રજેર કીધો સંસાર, યમ, 3
ડીદાર જમ રાજા પોતે, વિધિ ભણે આશિરવચન;
વાર તિથિ બૃસ્પતિ કરીી જાએ, કુબેર સાચવે ધન, યમ,
ઇંદ્ર સમુદ્ર મહારૈદ્ર વશ કીધા, ત્રિભુવન મારૂં નામ;
કુંભકર્યું સરખા ખાંધવા માટે, કાણુ માત્ર લક્ષ્મણ રામ! યમ. પ
એમ કહી રાણી સમજાવી, રાયે વધાયો વિરોધ;
ઘણા ચેહુ પડવા રણુ માંહે, થયું દાણુ યુદ્ધ
૪પાંચ કાઢી પતંત્રી મુઆ, બહુ પુત્ર પામ્યા મહું;
પછે રાવણને ચિંતા થઈ, જઈ જગાડું કુંભકર્યું. કયમ.

કડવું ૯મુ ગ કાલેરે. જાગે! ભાઇ ભીડ પડીછે, કરે વિનતિ રાવણુ રાય; ' 1.9 ' ૩ નર વાનરે લંકા ઘેરી, તુને નિદ્રા યમ સાગ્ય, જાગે. ૧ શત સેવક તેડાવ્યા રાયે, કહ્યું જગાડે કુંભકર્ણ; લક્ષ જોધા વળગી ઢંઢોળે, જાણે શુ પામ્યહે ભણું ! જાગે, જળ છાંટે નવ જાગે જોહે, તાપણાં કીધાં ફેર; Tદે ઉપર શિલા પડ મૂક્યાં, કાનમાં ફૂંક મદન ભેર. જાગે, કપાળ ઉપર ‘હુંદી વાજે, શણાઈ નફેરી ઢોલ; “કા મેવ સ્વરે સાદ કરે પણ, રાણા ન આપે એલ. જાગા. સુડ મરી નાસિકામાં ક્યાં, અજા ચલાવ્યાં નાસા માંય પાછો શ્વાસ મૂકે નિદ્રા માંહે, અજામીદ્ર ઉંડાં જાય! જાગેા, પ રૈયા ઉપર અશ્વ દોડાવ્યા. વઢાવ્યા મહિષ માતંગ કુંભકર્યું સૂતા નવ જાગે, ૧°સાણસે ત્રાડાન્યુ‘ અગ! જાગો, નાના આપધ જન કીધાં, પછાડવા દઉંચળીવાર બે ચાર!

૧ અહીં ચાર અધીવાન તે વેદને કહ્યા હશે. ૨ પરાજય પ્રત રૂ. ૩ બ્રહ્મા, ૪ પંચાશ કોટી પ્રત ૨, ૫ પ્રત૨-૩ માંમીત્રી શબ્દછે. કદાશ મિત્ર અર્થે પગ઼ હેય. ૬ દામા ક. ૨૭અહીં કાંશી શબ્દ પ્રત ૭ માં વધારેછે. ! કાટી મેધ શબ્દ હાકારે. પ્ર. ૬. ૯ ભીઢ-મેઢાં. બીજી પ્રે- તમાં અજાપાડાંછે. પરાડાં એટલે પાં—દૂર. ૧૦ સાણસે ચુટાવે. પ્રત. ર ૧૧ ઉંચકીને કોઈ કાઈ વાર પ્રેમાનંદની કવિતામાં મરેડી શબ્દની ઝાંખી