પૃષ્ઠ:Rana Yagnya by Premanand.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૧૭ )

વાંકા વાંકાસમ તાડ વેધિયા, મા વાંકા વાનર સ્વાલ, હારાણાજી;
વાંકા ને બાંધ્યારે સમુદ્ર રામે, તમેા ખાંધા રરસ્તા પે'લી પાળ, હૈારાણાજી. આ
વાંકેરે અંગદ આંદાં વિયે, ક્રાધી બળબુધને ધામ, હારાણા;
વાંકા વાંકારે હનુમંત હાથિયો, લટકૅ લગાડવુ લંકા ગામ,હારાણાજી, આજને,૧૦
વાંકું છત્ર તમારૂં છેદીઉં, વાંકાં છે રામજીનાં ભાણુ, હારાણા;
વાંકી સૂ રાણા ન ભરાડોએ, નવ કીજે પેાતાનાં વખાણુ, હારાણાજી. આ. ૧૧
જવાંકી વેળારે વા'લુ કાનથી, સૈ સુખસમે સાથી થાય, હારાણાજી,
હડ મૂકીને આપા જાનકી, નમેા જઇ રામજીને પાય, હારાણાજી. આજના, ૧૨

વલણ.

પાય લાગા શ્રી રામજીને, આવ્યું મૃત્યુ પાછું જાયરે;
ચન સુણી સતિ નાનું, શુ ખેલ્યે રાવણ રાય. ૧૩

કડવું ૮ મું રાગ વસંત.

યમ નમું હું નર વાનરને; લાજે મેઘાડંબર છત્ર,
મે) દેવ દાનવ જક્ષ કિન્નર જીત્યા, શું કરશે નરવાનર, યમ.º
પાવક પાક નિષાવે મારે, પવન બારે દ્વાર;
જળ ૧°ઝલે ગણપતિ લઇ ચાલે. રવિચંદ્ર ૧૧દીવીદાર, યમ. ગ્

૧ વાળી પ્ર. ૨ પ્રાસ મેળવવાને વાલ લીધા જાય છે, કદાશ તે લે- ખકે કર્યું હશે, કેમકે કવિ પ્રેમાનંદે પ્રાસને માટે આવી રીતે શબ્દ તેડયા હાય એવું થોડું જોવામાં આવેછે. ૨ “પાણી પેહેલી પાકો રૅકાણે. ક્રોધ કરીને ખાને બુદ્ધિનું સ્થાન જે અંગદ. ૪ વાંકુ(૧) શબ્દની પુનરૂકિત કંઈ દેજૂદે અર્થે શોભેછે. બાંધે. ટેડે, વાંકા એમાં મૂળ અર્થ વાંકા--આડાના છતાં તેમાં હોલાઇ-આડાઈ-ધાર્યું કરવાના અન્ય ભળ્યેછે. પ આવ્યું મૃત્યુ કરી ન જાયરે, પ્રત ૩, મેત આપ્યું પાછું વળનાર નથી, માટે રામજીને પગે લાગે, એના કરતાં ઉપરની કડી વધારે સારી છે, કેમકે આવેલું મેત પાછું કાઢવું હાય તે રામને પાયે લાગે એવે તેનો અર્થ થાયછે. લાજે છત્ર મૈધાડંબર પ્રત ૩, આ પ્રમાણે લખતાં પ્રાસ મળી શકેછે, પશુરાગ ગાવામાં તેથી અડચણ પડે છે, માટે પ્રત બીજી પ્રમાણે શબ્દ ઉલટાવ્યાછે. વધારે પડેછે. ૮ નીપજાવે, બનાવે, ૯ આહારવું-વાળવું. વડાદરામાં બહારવું વપરાય છે. ૧ પાણીનું વાસણુ ભીના કપડાની સળીમાં લઈ રાજા ઠાકારે! સાથે તે મના ખવાસ જાયછે તેમ, ૧૧ અત્તિ કરનારા-સમાવાળા-ક્રાસ-મશાલચી.