પૃષ્ઠ:Rana Yagnya by Premanand.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

} ૧ ગ્ કડવું ૧૨ મું, ગગ દેશાખ, ચાલ છંદની (ભુજંગી). મહારાજ લંકાં તણે એમ ભાખે, નથી મળ્યું થાતું લખ્યા લેખ પાખે; તારે મન હું સુંદરી નાથ ત્રૈલેા, કિધા જ્ઞાન વિચાર મેં સર્વ પેલે, એ છે રામ પરિબ્રહ્મ આનંદકારી, મુને મારવા ‘મુનસા દેહુ ધારી; નણી જોઇને જાનકી વર્ણે કીધું, ઘેલી નાર મેં ભણું માગીને લીધું. એને પામવા કાઈ સા રોગ સાધે, ખટ દર્શને માંહિ ખેાળ્યેા ન લાધે; તપ તીર્થ વૃત જપ જાગ દાને, ન આવે રામ વૈરાગ સ્વમામાં ધ્યાને. ન પામે એને પાર દાનવ દેવે, એને પામવા શિવ સ્મશાન સેવે; ધયું માનવી રૂપ તે મુજ માટે, આવી ઉતયો રામ સમુદ્ર ધા ધન તાત મારા ધન માત મારી, મુજ કારણે અવતર્યા શ્રી મેરારી; ઘણું ખાધું પીધું ઘણા ભાગ કીધા, છતી રાવ રાષ્ટ્રા કને દંડ લીધા. તને નાર મંદોદરી વાત પૂછું, મારા ભોગ વિલાસમાં શું છે આછું; હવે રાજના સુખથી મન ભાગ્યું, રઘુનાથને હાય હું મણૅ માગું. સુી કંથના મુખની જ્ઞાન વાણી, ૪ઘણું રીઝ પામી નમી પાય રાણી; ધરી કવચ મહારાજ પમહા ટાપ ધરિયા,બાંધી ખા ભાથા બહુમાણુ ભરિયા છ ધરી ધનુષ ભાથા ફૂલ ત્રિશૂલ ભરિયાં, છત્રીશ હથિયાર મહારાજે ધરિયાં; ઝલકે કુંડલ સેલ સૂરજ ઇંદુ, ધૃજે કુમકુમે નાર લેલાટ બિંદુ. ચાય પ તે દીપ ત્યાં અગ્રાઝે, કપૂરે કરે આરતી ઘંટ વાજે; ચરચે ચંદને કેશરી પુષ્પ માળા, ગાયે મંગળ ગીત સાભાગ્યબાળા. સતર લાખ પુત્રી પિતા પાસ આવે, લેઇ આવારણાં મેતી કરણે વધાવે; ટ્ ke B ૪ પ E ↑ અે વખતમાં હિંદુસ્તાનીમાં વપરાતા છંદોનો થોડે! પ્રચાર ગુજરાતીમાં થયેા હાય એમ સંભવે છે. ૧ મુનસ-મનુષ્યા. માનુષી ૩૦ પ્ર. ૨ અ બેંગ ૨.૩ માયાના ૨. ૪. અવ્યય નાન્યતરમાં છે. ગદ્યમાં હાલ એમ નથી વપરાતું. પ શીર. ૨. વધારે સ્પષ્ટ છે એટલે કુંડળ ૬ ઝગે કુંડલ લલકે શું અંગ છંદુ ૨. આ પાઠ ઝળકે છે તે જાણે ચંદ્રમા શરીરે ન ઝળકતા હાય ! ઉપર જે પાડ છે તેમાં સેકળાથી પૂર્ણ સુરજને ચંદ્ર એમ અધ્યા- હાર લેવો પડે છે પણ એ પ્રત વધારે શુદ્ધ હોવાથી તેમાંનું ગ્રહણ કર્યું છે. ઝગે કુંડલ લાલ શું અર્ક હિંદુ (૬?) ૩ ૭ { છ લેલા બિંદુને વિ- ભક્તિ પ્રયાગ બરાબર બેસતા નથી. એ કંકુડે કપાળે બિંદુ-ચાંલ્લા--(ક- રીતે) પૂજે છે. એમ અર્થ થાય, ૮ તેથી અર્થ સ્પષ્ટ થતા નથી. કદાસ "} અગર. ૯ અને ધૃતમાં કરણે શબ્દ છે ફણુને બદલે કરણુ લખાયે. હાય અથવા