પૃષ્ઠ:Rana Yagnya by Premanand.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૨૧ ) ૧ આશ છે વૃદ્ધ માત મહિભા, જીતી રામને રાય આવો વેલા, ૧૦ મા મહિષ અજા ધણા ભાગ દીધા, લેઇ ધીર ચાંદલા કપાળ કીધા; મંદોદરી માતને પાય લાગી, રથ ચઢયા ઇ જીત આસીશ માગી, અતિકાયને જોઇને મંન માતા, વિખાણે ભલી ભાત ધન ધન વિધાતા; કાણુ જનથી આવાં રત્ન ડિયાં, હું રંકડી માતને પેટ પડિયાં. શ્રી રામ સામે તે સંગ્રામ લેવા, ન જાણું સમાચાર આવશે કેવા; કહે પુત્રને માવડી શીખ છાની, રખે બાપ મારા કરી પાછી પાની, રઘુનાથ સાથે રૂડું બુદ્ધ કરવું, ધરી દેહ તેને એકજ વાર મરથું, પ્રસૂતા તણી શીખ માથે ચઢાવી, અતિકાય એટો નિજ રથ આવી. ૧૪ વાયુ વેગી તાખાર તે રથ જેડયા, કરે ઊંડવા મન આકાશ ક્રેડા; દેખી છાંય પેાતા તણી અશ્વ ચમકે, ગળે ટેમ સાંકળ ધરમાળ ઘમકે. ૧૫ નુત્રે જાય અતિકાય માતંગ માલે, જ્યમ અભ્ર આકાશમાં ચંદ્ર ચાલે; કિંધા હૈ।મ નિકુંભના ચહું સેવી, થયાં પ્રસન્ન પૂળ થકી માત દેવી. ૧૬ રથ આપિયા એક અખીલ ભાતે, અગ્નિ કુંડથી નીકળ્યા અશ્વ સાથે; હુથીઆર ખાંધી તેણે રથ ચઢિયા, કેંદ્ર છત ચાટ્યા દેવી પાય પડિયેા. ૧૭ ઉન્માદ મેઘનાથને મન વ્યાપ્યા, પાગ્યે રથ અભંગ અંબાએ આપ્યા, નવ નીર મળે નવ રહિમ ગાળે,નઈંદાય શસ્ત્રે નવ અગ્ની ખાજે. પૈસે સપ્ત પાતાળ આકાશ ઊર્ડ, ઇંદ્ર જત ખેદે એવે રથ ડે; રાય રાવણે પાટવી પુત્ર નિરખ્યા,દિસે શર સેહામણા સ સરખા, એવા વહેંધ્યે દ્રજીત સ્વરૂપ, વખાણું હવે રાય કુંભકર્યું ભૂપૃ; જોજન દાઢના રથ લાંઓ ને પાળા, અધકાશ ઉંચે અવકાશ ચેડા, ૨૦ મુખ આગળે કેશરી સાળ જોડષા, તાણે ત્રેલિયાં ત્રણસે ઘુટ ઘેડા; ખર જાતના સાતસે ખેડુ પાસ, હાર્ક બ્લુજવા સારથી હેમ રાશ પહંકારે વકારે હુ નાદ ઉઠે, રથ ઠેલવા હાથી પંચાસ પૂરૂં; ૧ ૧૩ ૧૨ મેતીને કરણે બંને શબ્દ ઉલટપાલ લખાયા હોય. એવારણાં કરણે લઈ શકાય. કાવ્યદેહનમાં દલપતરામે “ કરી વારણાં જાય મેહતી વધાવી છ લખ્યુંછે, તે ફેરવીને લખ્યું હશે, કે તેમણે મેળવેલી અસલ પ્રતમાં તેમ હશે તે કાણુ જાણે. “ લેઇ વારણાં મેતી નણે વધાવે” એમ કુજી પ્રતમાં છે. જેમ હાથી મહાલતા હોય તેમાં ક્ર્ ભર. ૩ એક કાશ પ્રર્

૧ ૪ દલપતરામે શ્રેષ્ટ શબ્દ વાપર્યા છે. પણ બંને પ્રતમાં છુટછે. સંસ્કૃત ટ્યુટ ધાતુથી થએલા હાય અથવા તેને બદલે ધટ્ટ શબ્દ સરંભવે. ૫ ડચકારે હુકારે ભીંછ પ્ર. ખુંખારે હાકારે દલપત