પૃષ્ઠ:Rana Yagnya by Premanand.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૧૨ ) ૨૨ ગ્રહી વાંસલા વીંઝણાં લેઇ હાથે, શત ઍક સૂતાર છે રથ સાથે ! ગદા ત્રણસે પરિત્ર પંચાશ ધરિયાં, ભાથા પાંચસે માંહુ બહુ ખાણુ ભરિયાં; વળી ધનુષ ખાંડાંની ગણુનાન થાય, છત્રી’ જાત આયુધ ભર્યા રથ માંહ્ય, ૨ ૩ હુ અંત પાન મધમાંસ સાથે, લાગે રાયને ભૂખ સંગ્રામ થાતે; લેડ કવસ પેહેર્યુ ધ ટ!પ માથે, ઇંદ્ર ચાપ જેવુ ધનુષ સાથું હાથે, ૨૪ નમ્ય! ભૂપને ભાઇ મહાકાળ ભાથી, રથ ઉપરૅ ખેઠે કુંભકર્ણ હાથી; કિધી ગર્જના ક્રાધની મીટ માંડી, નાઠાં વાંદરાં પાળ લંકાની છાંડી. રૂડુંરૂપ તેનું કવિ શું વખાણે, ચાલ્યા કુંભકર્યું ગિરિ શ્રુગ જાણે! લંકા માંણથી મુસ્તર્ક ટાપ નેઇ, નાડાં વાંનરાં લોચને નીર લેાહી. વિભીષણ પ્રત્યે રઘુનાથ પૂછે, મારૂં સેન નાડું તે કારણુ શું છે.? વિભીષ્ણુ કહે કુંભકર્ણેજ નામે, એ વીર મારા ચઢયે છે સંગ્રામે. ૨૭ એ તેા મેં વખાણ્યું કુંભકર્ણ રૂપ, હવે વર્ણ રાય લંકેશ ભૂપ; અભંગ નવ રંગ છેલ્થ સાર, મન પવન વેગી જોવા અશ્વ ચાર. જય મંગળ હંસલે! રૂપ ધામ, જય વિજય ઘેડા તણાં ચાર નામ; ખીન્ન રથ ફાટી સપાખરા હાથી, અશ્વારી કીધી મહાકાળ ભાથી. શુકન શબ્દયા વાજીંત્રે અનૂપ, ચઢથે રથ મહારાજ રાવણુ ભૃપ; જે જે કો લકેશ ! બંદીજન ખેલે, વાજે ચ'ગ મૃગ ઉપંગ ઢાલે. બેરી ભેર રસ્તુર શરણાઇ શ્રમી, પેટ હેલે વાગે છે દુગદુંગી; વેણુ વાંસળી ધુધરી બહુ તુરંગી, કાંસી ઝાંઝરી ઝાલરી શંખ સીંગી, ૨પંગ પગ ઉપગ ખેલે રસાળું, નફેરી શરણાઇ ગુંજે ત્રંબાલુ; વાજે તાલ તાલી ગામે ગીત સારાં, ગજ-ઇંટ મે નાબત નગારા. સાથે લક્ષ છત્રીરા વાન્ન ખેલે,ચળે ચંદ્ર સૂર્ય ઇંદ્રાસન ડેાલે. ધ્રુજે કરણી ડાલે તે પાતાલ સાતે. અશ્વારા કીધી જવ લંક નાથે મૈંજા પરહ કરહરે સંગ ભાલા, ૐકો વૃદ્ધ જોબન લધુરૂપ ખાળા ચતુરંગીણી સેના સંગ્રામે જાએ, થઇ ભીડ ભારે પાળે નવ માએ, રૂપે સુંદરી રાક્ષસી ગાખ આવે, જંદા ગ્રીવને પુષ્પ મેતી વધારે. ભ્રાત પુત્ર દેાહિત્ર ભત્રીજ સાથે, કિધા ઘેર સંગ્રામ લંકાંતે નાચે. ૨૫ ૧૮ 30 ૩૧ સમ ૩૩ ૩૪ રૂપ ૧. દલપતરામે નીજ લખ્યા છે. કદાશ ગ્રહીને લેઇ એમાં પુનરૂક્તિ થાય છે એમ માન્યું હશે, પણ વાંસલા ને વીંઝણાંના સંબંધમાં જુદાં કૃદંત વાપરી શકાય. ૨ કવિતા કરાને કવિ કીત એલે, નફેરી શરણાઇએ ચિત ખેાલે. દલપતરામ, પિગલ પંક ગેમુખ ખેલે રસાલુ. ૩ જી કે. ર્ કરી કડકટારી કાર્ટ જોહ ચાલ્યા. સ. ૪. દશ શ્રીવને મેતી કરણે વધાવે જી.