પૃષ્ઠ:Rana Yagnya by Premanand.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૧૩ ) + આવી કુશળ ભેટ સૈ। દેવ આપે, રખે રામ હારે પહે એ સંતાપે, વાયુ વટ વાળે મન બીક ધરતા. ચાલે આગળે મેધ છંટકાવ કરતા, આવ્યા સપ્તરૂષી મુની મેટ મોટા, આશિર્વાદ દેછે છળ શબ્દ ખેટા. નાચે અપ્સરા સંગ ગંધર્વ ગાયે, આવી નારદ યહાં વેણુ લાગે. રાક્ષસ આવ્યા રઘુવીર સામે, નાઠા વાનરા સાથે સા ત્રાસ પામ્યા. વલણ. ત્રાસ પામ્યા વાનરા, શું કરતા હવા શ્રી રામરે; કપી નાયક સહુ તેડિયા, તે સુભટ તણાં કહુ નાભરે. ૩૯ કડથુ ૧૩ મું, રાગ નટની દેશી. સુગ્રીવ પ્રસંશા કરે વાનરની, સાંભળીએ શ્રી રામજી; કૃપા કરીને કવિ નાયકના, લીજે દંડ પ્રણામ, રાધવજી. 1 આ કિષ્કિંધાના અધિપતિછે, વિતત વાનર એવું નામજી; ત્રણ કાટીવાનરને સ્વામી, કરેછે દંડ પ્રણામ, રાધવજી. * ૪આ અંમદના માતંગ મહા જોધે! તાર કપિ એવું નામજી; પંચાશ કેટી ચાદ્દાને સ્વામી, કરેછે. ૩ આ વિંધ્યાચળ પર્વતના વાસી, મદ વાનર એવું નામઃ નવકાટી ચેાહ્વાના સ્વામી, કરે છે. ૪ આ ગાકર્ણ પર્વતના વાસી, છે ગવાક્ષ એવું નામજી; સાત કોટી યાદ્દાના સ્વામી, કરેછે. આ વિશ્વ કાને અવતાર કપિવર, નીલ વાનર એવું નામજી; સાળ કોટી યાના સ્વામી, કરે છે, { se. ૧ કુશની ભેટ પ્રશ્ન ક્ષેમકુરાળતા પૂછ્યા મુલાકાતે આવે (ન ચાલે જ પડવાથી આવતા). ૨ આ ઠેકાણેદલપતરામે દોહરે લખ્યા છે. રયમાંથી એ મણે આ લખ્યું છે તેમાં તે અમારી પાસેની પ્રતેામાં ધણા ફેર પડેછે અને બધા ફેર જણાવતાં લખાણુ થાય માટે જણાવ્યા નથી. ૩ સંખ્યા પ્રત ૧. ૪ ખીજીને ત્રીજી પ્રતમાંથી કંઇ બંધ બેસતું નથી, ૫ અભેદ પ્રત ૐ, ભય દાનવ પ્રત ૩. પણ મયદાનવ એ રાવણુના સસરાનું નામ છે. તે રામજી તરફ હાય એ સંભવતું નથી, તેમ એમના તરફ હતા એમ રામાયણમાંથી નીકળતું પણ નથી, ૬ સાત કાઢી પ્રત ૩.