પૃષ્ઠ:Rana Yagnya by Premanand.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૨૪ ) આ અગ્નીના અવતાર કપિવર, નળવાનર એવું નામજી; પંચાશ કોટી ચેહાને સ્વામી, કરે છે. ધનવંતરીના અવતાર કપિવર, સુષેણુ એવું નામજી; ૨ એક કાટીયાહાના સ્વામી, કરે છે. 4 આ અવતાર વરૂષ્ણુ તણે છે, રૂક્ષભ એવું નામ; એક કોટી યોદ્ધાના સ્વામી, કરે છે. આ કુબેરના અવતાર કપિવર. ગંધમાદન એવું નામ; ત્રણ કોટી ચેહ્વાના સ્વામી, કરે છે. આજમ તણા અવતાર કપિવર, સતબળ એવું નામજી; પંચાશ કાટ યાને સ્વામી, કરે છે. ૧૧ અંજનાચળ પર્વતને વાસી, કેશરી એવું નામ;

  • સાત કોટી ચહાના સ્વામી, કરે છે. ૧૨

બ્રહ્માને અવતાર રીંછ પતિ, જાંબુવાન એવું નામ; Fખેતરે કાટ ચેોદ્દાના સ્વામી, કરે છે. ૧૩ શંકરના અવતાર કવિર, હનુમંત એવું નામ; અગિયાર કાટી યેહ્વાના સ્વામી, કરેછે. ૧૪

  • સમુદ્રના અવતાર કપિવર, દધિ સુખ એવું નામ;

ખેતાળીશ કોટી ચેશ્વાના સ્વામી, કરેછે. ૧૫ વાયુ તણે! અવતાર કપિવર, પછ એવું નામ; દશ ક!ટી ચેહાના સ્વામી, કરે છે. ૧૬ 20 અવતાર તક્ષક નાગ તણેછે, ‘‘પ્રથુક એવું નામજી; ખાવીશ કાઢી યહ્રાના સ્વામી. કરે છે. ૧૭ ચંદ્રમાને અવતાર કપિવર, અંગદ એવું નામ; ૧ આ અવતાર વરૂણુ તણા રખભે એવુ નામજી પ્રત ૩. આ પ્રતમાં એક કડી ઓછી છે તે કડીએ અવળ સવળ લખાઈ છે. ગ્લીશ કાઢીપ્ર. ૨. ૩ કડી પ્રત૨ માં મેડી આવેછે, ૪ શતકાટી પ્રત. ૨-૩, ધબ્રહ્માના અવતાર કપિવર, રીંછપતી નજીવંતજી પ્રત. ૧, નભુવાન કવિર કહેવાય નહીં, તેમ પ્રાસપણુ તૂટેછે, માટે પ્રત ૨-૩નું ખરૂં માલમ પડેછે. ૬ બેતાળીરા કાર્ટીપ્રત ૧. ૭ ખેતાળીશ કોટી પ્રત૩, ૨ આ કડી પ્રત ૩ માં નથી. હું વીશકાટી ક ૨. ૧૦ તરક પ્ર. ૧, તરીખસત પ્ર૨. તિક્ષ પ્ર. ૭. આ પ્રમાણે પ્રતામાં ોડણીએ 11 એજ પ્રમાણે પ્રયુક, મયમ, પ્રમેદ એવી જુદી જુદી જોડણૂંીછે, સ