પૃષ્ઠ:Rana Yagnya by Premanand.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

‘પાંચ પદ્મ જોદ્ધાના સ્વામી, કરે છે. ૧૮ શ્વેતાચળ પર્વતના વાસી, ગજ કપિ એવું નામજી; ત્રણ પદ્મ યેહાને સ્વામી, કરે છે. લંકાપતિ વૈષ્ણવ મણી દે, વિભિષણ એવું નાજી; સુભઢ ચાર પ્રધાન સંગાથે, કરે છે. ૧૯ હું ચણૅ સેવક શ્રી રામ તમારા, સુગ્રીવ એવું નામજી; ૭અરાટે પદ્મ યેહા સગાથે, કરૂંછું. હેમાચળ પર્વતના વાસી, સુનાભ એવું નામ;

  • સાત લાખ યહ્રાતા સ્વામી, કરે છે. ૨૩

ત્રિકુટાચળ પર્વતના વાસી, ‘મહાબળ એવું નામજી; ચાદ લાખ યોહાના સ્વામી, કરેછે. કોલાચળ પર્વતના વાસી, રિપુ મર્દન એવું નામજી. મંત્રીશ સહસ્ર ચેહાને સ્વામી, કરેછે,૨૪ અન્ય સુભટ શત સહસ્ર મળ્યાછે, કર જાણે ઘેર સંગ્રામજી; ચારે પાસે અવલોકન કીજે, લીજે વિનય પ્રણામ, રાધવજી. ૨૫ વલણ. પ્રણામ લીધા સા. યાહાના, રણુ ચઢયા રઘુરાયરૅ; ભટ પ્રેમાનંદ કહે કથા, સંગ્રામ કેવા થાયરે. કડવું ૧૪ મુ. રાગ સારંગની ૧૦૨ાયાઇ સુભટ સર્વના લેષ્ઠ પ્રણામ, લક્ષ્મણ પ્રત્યે કહે શ્રીરામ; જુઓ પરમાર્થ વાનર ઉધી, યુદ્ધ કરવા રહ્યા ટમટમી. વીરા વિલંબ યુદ્ધને થાય, જઈ ગાળે તમે સેના માંય; ગઈ સીતા બાંઘબળે વાળીએ, આજ ધનુર વિદ્યા સંભાળીએ. ૨ હું ગાળુંછું ખાંધવ તુંજ વડે, આજ ગઈ જાની નિશ્ચે જડે; ' ૧ પચાશ કાર્ટી પ્રત. ૩ લંકાના પતિ વાર્ષીકટ્ટીએ વિભિષણ એવું નામ. પ્રતી, રૂ આપી મ. ૧. ૪ સત્તર લાખ પ્રત ૨.૫ મહાબળી પ્રતº. ૬ સુવેલાચળ પ્ર ૩, ૭ ફાટીપ્ર૩, ૮ આવી રહ્યા છે. પ્રત ૧. ૯ લીજે દંડ પ્રણામ પ્ર૧, ૧૦ પ્રત ૧ માં રાગ સારંગજ લખ્યું છે. ૧૧ ૧- ત્રણ વાળીએ પ્રર્