પૃષ્ઠ:Rana Yagnya by Premanand.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

લક્ષ્મણુ કહે વંદીને પાય, આજ છતા રાવણુ રાવ. એવું કહી મુખે ગડગડચા, હનુમાન ઉપર લક્ષ્મણ ચઢા; જેના દર્શને શત્રુ પીડીઆ, મથું ધનુષ ભાથા ભીડી. વધુ તણાં આવ્યાં વાજીત્ર, વાડે વાનર ગાય ચરિત્ર; ૐપ્રથમ મુખ વાજે રજૂર, ખડે ગાલ કવિર શૂર. ઢોલ નગારાં નાખત ૪ખાસી, મદનભેર ત્રંબાળુ પકાંસી; શિગી શરણાઇ ભેર તફેરી, તે શબ્દે શત્રુ લીખા ઘેરી. ૬ કીકીઆડા શબ્દ પડે તાળી, વાંકાં પૂછ શું મહીધર કાળી, અે ચહ્યાં ગિરિ તરૂવર આયુધ, મળી સેના મંડાયું યુદ્ધ સનમુખ આવી લાગ્યા સૂર, ઉભય દળ થાએ ચકચૂર; હુકે વાનર મૂકે દેટ, ઘેરી લંકા પાડયે કોટ. મ રાક્ષસ વાનર એકાકાર, શકે ફ્રી થાશે સંસાર ! દૂ યુદ્ધનું કરૂં વખાણુ, રામચંદ્રનાં છૂટાં ખાણુ. & વીરે વીર થયા લથબથ, પડે અંબાડી ભાગે રથ; અશ્વ ગજરથ °ઉંટ અપાર, વિમાન વાહનના સંધાર. ૧૦ ધ્વજા પતાકા અંકુશ છત્ર, મુગટ ટોપ પડમાં સર્વત્ર; તામર ત્રશુળ શક્તિ મહાકાળ, ગુર્જં ગદા ભુંગળ ભીડમાળ, ૧૧ કાતી ગુપ્તી પરીધ પટ્ટીશ, પડે હસ્ત પદ છૅદાય શીશ; કણું નાસીકા દયા નેત્ર, ૧ ભયાનક દીસે રક્ષેત્ર. ૧૨ મસ્તક વા'ણાં વઢે કબધ, ઉડે રેણુ ઉડયે. મહાધ'ધ; રજદારૂણુ વાત ન જાએ વદી, ભયાનક વહેસ્રાણિત નદી. ૧૭ વસુધારા વરસે પરસ્વેદની, ચણું પ્રહારે કાંપે મેદની; લાહુ દંત દારૂણુ કરકડે, પછાડે પુંછ કપિ ગડગડે, ૧૪ જુનુમંત વીરની વાગે હાક,ક્ષત્રી અમર શુ ચઢિયા ચાક ! ૧ જીતીએ પ્ર. ૧. ત્યા જાણે પ્ર૩.૨ જેને જોતાંજ શત્રુ પીડા પામ્યા, ૐ પ્રણવે દુંદૌ મુખ રણતુર. પ્ર. ૩. ૪ કાશી, ૫ માસી પ્રત. ૧. ૬ કીકીટ પ્ર. ૨. કીકીઆલા પ્ર. ૧. ૭ કાપ્યા છે જાણે મણીધર કાળી, ૫. ૩. પુડાંને સાપની ઉપમા છે. ૮ અન્ય અન્ય કરે બહુ માર. ૧, ૩, આ શબ્દ પ્રત ૧ માં ની. ૯ મેહુ દળનું કરૂં વખાણુ. ધ. ૧. ૧૦ ૧૧ સુત કાટી જ્વાળ, પ્ર. ૬ ૧૨ ચણું ૫૨.-૭, ૧૩ શું બધ માંસનાં ઉગ્યોં ક્ષેત્ર પ્ર.૩ ૧૪ દિવસ રાત ન જાએ વદી ૫, ૧.