પૃષ્ઠ:Rana Yagnya by Premanand.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૭ ) આધ્યા સુગ્રીવતે કુંભકર્યું, ગજ ગવાક્ષ ને મુક સારણું. ૧૫ પ્રહસ્ત સાથે નીલ વાંદર, મયદ કપિ ને મહાર; બાધ્યા અંગદ ને અતિકાય, દેવાંતક ને વિભિષણ રાય. છંદ્રજીત ને યાદ્દા સમણુ, નળ સામા આવ્યા અગ્નિ વર્યું; કુંભ નિકુંભ કપિ હનુમાન, યુપક્ષ ચેઢું ને જાંબુવાન, ૧૯ કંપન અતિ કંપન ખેહુ ભ્રાત, બાધ્યા રૂાભ કપિન સાથે; સુદ્દે વિરૂપાક્ષ ભડ જન, દધિમુખ સામેા પ્રલોચન. ૧૮ મહાપાર્શ્વ ને ગંધમાદન, વિનંત વાંદર ચક્રવદન; પનસ કપિ વિધુમાલી, ખાધ્યાં ત્યાં શૂર જાંભુ માળો. શતખળી સામે સર્વદમન, પિંગલાક્ષ સામે સુદર્શન; મણીભદ્ર સામે કેશરી, સરખી બ્રેડને લેછે વરી. પેાષ સુદ સપ્તમી રવિવાર, બુદ્ધ મુહૂર્ત કીધું જુગદાધાર, સપ્ત દિવસ કિંધા સંગ્રામ, ધનુષ ધારી કાપ્યા શ્રી રામ. રાક્ષસ સેના પરાજય કરી, દુર્મતિ નાઠા પાછા ફરી ! વાધ્યા યુદ્ધે કપી રામચંદ્ર, પર્વીએ જમ વાધે સમુદ્ર, જ્યમ પ્રલે સમે ફ઼ાપે મહારૂદ્ર, ત્યમ સંગ્રામે કાપ્યા રામચંદ્ર; લક્ષ્મણુ અંમદ ને હનુમાન, જુદ્દે દીપે તે ઈંદ્ર સમાન, ૨૩ રાક્ષસ કાઢી માયા દળી, રાવણુરાય એલ્યે પરજળી; ૨ ૫ કા મારા સનમાં ચેદૅિા નથી? તવ મંદ્રત ખાલ્યા મહારથી. ૨૪ જુએ પ્રાક્રમ પિતા મુજ તણુ, નર વાનરને હેલામાં કહ્યું; અરિના ઉતારૂં ઉનમાદ, એમ કહી ચાલ્યેા મેધનાદ, રથ હાયા અંતરિક્ષ મારગે, ગયેા ઉંચા રિવા મંડળ લગે; રાક્ષસી માયા કરી અપાર, થયા વાનર સેનામાં અંધકાર. ૩૬ કીધી આણુ ભૃષ્ટી વિપરીત, કાળરૂપ કેપ્યા દ્રજીત; દુષ્ટ તણું જીદ્દ નવ સહ્યું જાય, ઘણું પીડયા ત્યાંઢો રઘુરાય: ૨૭ વરસે વૃક્ષ શિલા વરસાત, રાક્ષસ માત્ર થયા રળિયાત; નાઠા વાનર પડયું ભંગાણુ, મેધનાદે મુકયું મેહુબાણુ. મેાષ વ્યાકુળ પદ્મ અઢાર, સુતા વાનર બેમ માઝાર; ૧૯ ૨૦ 1 Rº ૧ એમબાઝથાઃ રાક્ષસ ને હરી. પ્રત 1. ર્ પોષ સુદી દ્વિતીયા ગુરૂવાર. જીત ૨૩.૪. યાધ સર્વ પ્રત ૩, ૪ દુષ્ટ સમું નવ જવાય પ્રત ૧, ૫ કયા શ્રી રઘુરાય પ્ર. ૧.૬ મેહ વ્યાકુળ પડયા અઢાર પદ્મ સુતા વાંદર ભાભિ યમ, પ્રત