પૃષ્ઠ:Rana Yagnya by Premanand.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ચેસટ કેૉટી કપિ મહારથી, તેને મેહુ સંભવ નથી. નાગપાસ મુકી ભડજન, રપ્ચાસઢ કાઢી કર્યા બંધન; બાંધ્યા સુગ્રીવ ને જાંબુવાન, આંધ્યા અંગદ તે હનુમાન. ખાંધ્યા સતબળ ૐગજ કેસરી, કડાળુડ ન શકે નિસરી; બાંધ્યા દુધિમુખ ને નળનીલ, *સર્પ વિટાણા કંપને દીલ ખાંધ્યા વિભીષણ અળધામ, ખાંધ્યા સુષેણુ લક્ષ્મણુ રામ; સર્વ સુભટને બંધન કરી, પતરાવણ પાસે આવ્યા કરી, નર વાનર બાંધ્યા સાંભળી, ગાજ્યા લંકાપતિ મહાબળી; ઈંદ્રાનું કરી વિખાણુ, પછે મંત્રી પ્રત્યે એલ્યે! વાણુ. જાએ અરોક વનમાં વેગે કરી, જ્યાં માનુષી સીતા સુંદરી; વિભાને સાંતા નાર, રણુ જોવા લાવેા ગગન મેઝાર, જુએ રામને બાંધ્યા પાશ, સીતા યાની મુ આશ; રાવણુનાં વાયક સાંભળી, એસાડી વિમાને મૈથલી. સંગાતે દાસી લક્ષ રાક્ષસી, સીતાને મન ચિંતા વસી; પુષ્પક આણ્યુ સેના ઉપરે, સાંતા સેન અવલેકન કરે, રાક્ષસી દાસી મંત્રી જન, ાનકી પ્રત્યે વદે વચન; ખે ઝુએ ખળ રાવણનું સંગ્રામ, પશુના પેરે બાંધ્યા રામ! સુગ્રીવ દે આંધ્યા વાંદરા, "માહ્યાલક્ષમણુ પીધી મદીરા; પરાક્રમ રામનું તજ માનુષી, ભજ મહારાજા જે દશમુખી, ૩૮ પડયા યાદે દીઠા રણુ ક્ષેત્ર, ૧૨સજળ થયાં સીતાનાં નેત્ર; ૧૩૩એ વિલાપ જાનકી કરે, ત્રિજટા ગુપ્ત વાણી ઉચરે માતા મૈથલી સૂકા શાક, ૪ત હારે રામ મળે ત્રિલેક; એ A 3. ૩૧ s 2 ૩૩ ૩૪ રૂપ ૩૬ સમ ૧ આ એ કડી પ્રત૧ માં નથી. ર્ આધ્યેા સુગ્રીવ જાંબુવાન પ્રત ક રૂ પ્રત૨-૪ માં ગજ શબ્દ નથી. ૪ સપૈ વીંટયાં પ્રત ૧–૨. પપહે પ્રત ૧. ૬ સીતા તેની મુકા આશ પ્રત ૩, ૭ મહિસ્થળી પ્રત ૧-૨. મહિથળી પ્રત ૩. મથૂલી પ્રત ૪. મિથિલા ઉપરથી મૈથિલા કે મૈથલી થાય. ૮ સીતા. ૯ જો પ્રત ૧-૪, ૧૦ જેમ દારૂ પીધે! હાય તેમ લક્ષ્મણ મેહુ પામ્યા. ૧૧ આ કડી કેાઈ પ્રતમાં બંધ બેસતી નથી. ફકત ચેાથી પ્રતમાં “પ્રાક્રમ રામનું તજ માનુષી” છે. હું માનુષી! રામનું પરાક્રમ છેડી દે. અથવા રામનું મનુષ્ય તરીકેનું પરાક્રમ તું છેડી દે એવા અર્થે થાય. ૧૨ જળ પુછ્યું છે. પ્રત ૨-૪. ૧૩ ધણું. ૧૪ તારા રામ ન મળે ત્રિલેાક, પ્રત ૩૭, ત્રણે લોક મળે તેણે રામ હારે નહીં એ અર્થ વધારે સારછે.