પૃષ્ઠ:Rana Yagnya by Premanand.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૩૦ ) વાનરની કાઢે નસ જાળ, ગળે ધાલે આંતરડાંની માળા ચુસે કંઠને ઘુંટડા ભરે, મુખે રૂધિરના રેલા ઉતરે ! એમ સેનાતા વાગ્યેા રસંહાર, રામચંદ્રને થયા ઉચાટ. ૐદૃષ્ટિ એળખી રાધવ તણી, સુગ્રિવ ધાયેા રાક્ષસ ભણી; કુંભકર્યું અકળાવ્યા ઘણું, ખૂળ વાધ્યુ રાય સુપ્રિય તહ્યું. મા સારથી મહા પ્રચંડ, પડવું છત્ર ભાગ્યેા ધ્વજ ફંડ; કુંભકર્યું કીધા વિષ્ણુ રથ, જય પામ્યા સુગ્રીવસભર્ય, વાનરમાં થયા જે જે કાર, કુંભકર્ણ કાપ્યા છે અપાર. ધાયેા રાક્ષસ પાળેા પાયે, સહુસ્ર કપિ મૂક્યા મુખ માંયે. પેટમાં વાનર ફેરા ફ્રૅ, ઉછો કૂદે દાકારા કરે! ઇરાગ્નિની પીડા હાય, ન પામે નિસરવા કાય; કિષનું દુઃખ જાણી બળવાન, પાપીને હાથચઢયા હનુમાન; જોઈ કુંભકણુ બળવંત, મુખ માંહે મુકયે હનુમંત, થયેા સેનામાં હાહાકાર, શ્રદ્યા દેખીતે પવન કુમાર; રાક્ષસ સાથ ગાજીને હસ્ય!! ભાઇ વાડી વાળા રાયેગ્રસ્ય!!! વાલ્મિકજી વાણી ઉચરે, હનુમંત વીર શું પ્રાક્રમ કરે; કુંભકર્ણની કૂખ મુઝાર, પડયા આવીને પવન કુમાર. માંહા માંહે વાનર અફળાય, નામ ઠામ પૂછે કપિરાય; દુર્ગંધ વાસના મેટું પેટ ! શેવાળ ભર્યું! શું સાગર એટ!! ૧૧:૩ખજાળ આંતરડાં તણી, વિંટાય વાનરને પગ ધણી ! બીજા કપિને ગળતે જાય, ઉદરમાં ભીડ ઘણેરી થાય ! ટાળવા કપિવરનું દુઃખ, નખે હનુમાને ફાડી કુખ; ઉદર માંહે અજવાળું થયું! નદિની પેરે શ્રાણિત વધું ? જ્યમ મેટા ઘરનું ખારી જી ! ત્યમ કુંભકર્ણની કુખે ભજ્યું. ૫૭ ૫૪ ૫૫ પુ ૫ 2 ૧૪ ૫૯ R ૬૩ ૧ ગળે પ્ર. ૧. ૨ સહિઆર્ટ પ્ર· ૩, આ શબ્દ પ્રાસ ખેસી રહે છે પણ તેના અર્થ સમજાતા નથી. સંદ્ગાર શબ્દ ત્રણે પ્રતમાંછે. ૐ ધસી સેના પ્ર. ૧. ૪ થ પ્ર’ ૪ ૫ ત્યારે પુ. ૧. પછે પ્ર. ૩, ૧. ૭ ન પામે નિસરવા કાય, કુંભકર્ણને ત્યાં પીડા હોય પ્ર· ૧. ૮ આ કડી પ્રત ૩-૪ માં નથી, ૯ ગ્રસ્યા દેખી વાયુ કુમાર પ્ર. ૩. ૧૦ અ- હળાય પ્રત ૧-૨-૪. ૧૧૩ખ પ્રઙ – ભજ ધાતુનો મૂળ અર્થ પામવું= મેળવવું તે પરથી પામ્યા એવા અર્થ અથવા ભજવવું એ કર્મકનું મૂળ