પૃષ્ઠ:Rana Yagnya by Premanand.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૩૧ ) તે વાટે વાનર નાસી જાય, તે નથી જાતે રાક્ષસ રાય ! અંતે નિસર્યે વાયુ કુમાર, થયા વાનરમાં જે જે કાર; કુંભકર્ણ ધાયે। રણ માંય, ુધ કરતાં ઝાલ્યે! સુપ્રિય ત્યાંય. જ્યમ કુંજરને સાડ઼ે કેશરી, ત્યમ રાક્ષશ ચાલ્યે પાછા ફરી; સા વાનર સેના પૂરું થઈ, પડે માર પણ મૂકે નહીં. લઘુ લાધવી વિદ્યા કરી, સુગ્રિવ રાય નાઠા નિસરી; ખેડા મસ્તક ઉપર દેઇ રહૃાક, કુંભકર્યુંનું કરડવુ નાક ! કરે કરી ખુંટવા ખેહુ કાન, નાઠી જવાનર પતિ ખળવાન; કુપા કપિયે રાજા કર્યેા, તે લજ્જા પામી પાછો કર્યો. રૂધિર ધાર ભયાનક અતિ, "જાણે ધાતુ ઝરતે ગિરિપતિ! ઘણા કપિ મુક્યા ભૂખ માંય, Fકાન નાકને છિદ્રે નાસી જાય, દશ લક્ષ કપિ કીધા નિપાત, પછે સન્મુખ આવ્યા રઘુનાથ; ઘણું યુદ્ધ કીધું શ્રી હરિ, પદબંધ કરૂં સંક્ષેપે કરી, કુંભકર્ણના જોઈ અહમેવ, ગુપ્ત રામને સ્તવતા દેવ; પ્રલય રૂપ કીધું રધુનાથ, કુંભકર્ણના છેવા હાથ, પાટું મારવા ધાયા રામ, જ્યારે રામે દેવા એન્ડ્રુ પાય; દેધુ મસ્તક મૂકી ખાણુ, રાક્ષસ માંહે પથું ભંગાણુ. મસ્તક પડતાં કંપી ધરા, લંકા કાટ પડયા કાંગરા ! કંપન અતિ કંપન બળવંત, હનુમાને તેને આણ્યેા અંત. લક્ષ્મણે મા અતિંકાય, મહાદર માદ્ય મંત્રી રાય, વલણ. મંત્રી મહાદર પડયેા, થયેા રાવશુ વિધે ચીતરે; ભટ પ્રેમાનંદ કહે કથા, પછે યુદ્ધે ચઢયા ઈદ્રજીતરે. . te er e ૭૫ અકર્મક લીધું હોય તે બન્યુ-થયું એવા અર્થે થાય. ઘણી ખરી તેમાં “ભજી” લખ્યું છે તેના અર્થ એસતે નથી. ૧ યુધ કરતાં સાદ્યા પ્ર. ને હાથ પ્ર૧-૩. ૩ ચુંટયા પ્ર૩, ૪ નરપતિ પ્ર૪, ૫ સુગ્રીવરાયને ધીરતા નથી પ્ર. ૧, પણ ઉપલી કડી ઘણી ખૂબીદાર છે. મેટા પર્વતમાંથી જેમ ધાતુ ઝરતી ઊઁાય તેમ પર્વતમાંથી અનેક રસ ઝરેછે. ૬ વાંદર દુઃખ સહુ પામ્યા ત્યાંય પ્રત ૪. છે અનુકંપન પ્ર. ૪, અકપન પ્ર. ૩. દૂ થયું રાવણનું વિષે ચીતરે પ્રત. ૧. વિગ્રહ ઉપરથી વિધે. ૩ હવે પ્રત, ૧