પૃષ્ઠ:Rana Yagnya by Premanand.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૨ ) કડવું ૧૫ મું. રાગ ગ઼મગ્રી. ચઢ્ય! યુદ્ધે સુત મેઘનાદજી, ક્યાં ગયા રાધવ કરતા સાદજી; સૈન ઘટામાં આવ્યા બળવંતજી, રાક્ષસી માયા કરતે અનંતજી. ઢાળ. અનંત માયા પ્રગટ કીધી. થયા બહુ અંધકાર; દળદળાય રાધવ તણું, કહેતાં ન આવે પાર. લમણુ અંગદ સુગ્રીવ સાથે, સર્વ પ્રમાડવા દ્વાર; દ્રતે માયા તણી, કીધી સીતા નાર. કેશે ગ્રહીછે કામની તે, કરે વિવિધ વિલાપ; સ્વરૂપ જોઇ સીતા તણું, રઘુનાથ ભુલ્યા આપ. તે માયા સ્ત્રી કહે રામને, ૪તમા મુકાવે રઘુનાથ; આ પતિત મુજને મારશે, એ ખણ લીધું હાથ ‘દુઃખ દીન પરાધીન વાણી, દીન ભાખી રાય, નર વાનર વ્યાકુળ થયા, એ સત્ય સીતા હાય. ઈંદ્રજીત કહે રામને, તે હણ્યે કુંભકર્યું; તે વેર લેઉં કાકા તણું, સીતા પમાડું ભર્યું. ૭ એવું કહિને ખડ્ગ નાખ્યું, છેદયુ. સ્ત્રીનું શીશ; હનુમ'તને મુરછા થઇ, માહ પામ્યા શ્રી જુગદીશ હું રાય વિભીષણે ભેદ ભાંજ્યા, સમજાવ્યા શ્રી રામ; કૃત્રીમ જાણી જાનકી; કરી આર્ચૈ સંગ્રામ, ટ્ શત સહસ્ત્ર રાક્ષસ મારિયા, અંબેને પહાત્યા સ્વાદ ખળ દેખી વાનર તણું, કરી આવિયે મેઘનાદ, ૧૦ દશ કાર્ટી વાનર મારિયા, મેહાસ્ર મૂકી ખાણુ; ૧ ગ્ ૩ × ૫ ૧ ઘટમાં પ્ર ૧--૩. ૨ લક્ષ્ણુ સુગ્રીવ વિભીષણુ, અંગદ પામ્યા હાર, પ્રતા. ૩ મુખ કરાવે વિલાપ પ્ર. ૨-૩-૪. ૪ મને પ્ર ૪. ૫ દુર્બળની પરાધીન વાણી ક. ૪. દુઃખ વડે દીન અથવા દુખી એવા અર્થ. ૬ દુઃખ દે" પ્ર. ૩, ૭ મૃત્યુવત શ્રી નુગદીશ. પ્ર. ૩. ૮ કાળી પહાત્યા સ્વાદ પ્ર૧-૨-૪ એને અથ એસતા નથી. અ* ખામાતા-શક્તિને રાક્ષસે મરવાથી સ્વાદ મળ્યે એમ અર્થ થાય તે પણ એ ઠેકાણે કંઈ વધારે અથવાચક શબ્દ કવિએ મૂકેલા હરો. ૯ રાધવ ઞ- ૩.