પૃષ્ઠ:Rana Yagnya by Premanand.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૧૪ ) દાયે રથ પૃથ્વી તળે, નાસી ગયા દ્રજીત. ૨૩ હનુમાન લમણુ ક્રુરી આવ્યા, રીઝયા શ્રી રઘુનાથ, મેહા મૂકો ઈદ્રજીતે, વળી પાડયા વાનર સાથે. વલણ. પાડયા વાનર સાથ કપિ, આપી લાવ્યો ફ્રી, સાથ મા એઠા થયા, સાહ્ય હનુમાને કરી.

૨૫ કંડલુ ૧૬ મુ. રાગ સીર મળી એઠા કપિ સા સાથ રે, મધ્યે એડ઼ા શ્રી રઘુનાથ રે. વિભીષણને પુછે રઘુરાયરે, દ્રજીતના કવણુ ઉપાયરે. મેઘનાદે આણ્યા વાજરે, નથી રહેવી આપણી લાજરે, સ્ત્રીની આશા મુકો આજરે, સાયર્ મિથ્યા બાંધી પાજરે. વંદી સોતામતિના પાયરે, ત્યાં એલ્યા વિભીષણ રાયરે મેઘનાદ મા કેમ જાયરે, કઠુ કાણુ છે એક ઉપાયરે જે નૉ પાળ્યા કરશે સન્યાસરે, બાર વષઁ કી વનવાસરે; અંન ઉદક તજ્યું ખમાસરે, તેથી દ્રત થારો નાશ. ૪ રહ્યા દાદશ વર્ષ બ્રહ્મચારીરે, બાર વર્ષ નિદ્રા વિસારીરે; હાય ગુરૂજન આજ્ઞાકારીરે, તેથી ઈંદ્રજીત મરે તૈમુરારીરે. મ સુણી વિભીષણુની ત્યાં વાણીરે, મુસ્તક ધ્રુષ્ણુી ઘસ્યા એ પાણિરે; એલ્યા વિઘ્ર થઇ રઘુનાયરે, તમે સાંભળેા વાનર સાથરે હવે ાણુ તે એ જોહરે, દે કરી જીએ પરિશધરે; થયા સંગ્રામ મિથ્યા વિરેાધરે, ત્યારે ખેલ્યા લક્ષ્મણ પ્રતિષેધરે. ૭ શુા રાલવ અશરણુ રાષ્ટ્રરે, દઢ રાખેા અંતઃકહ્યુંરે; કલાં તે મેં ક્રિાં આચણેરે, હું પમાડું પાપીને મણું; ૮ ૐ ૧ તળે-તળ ઉપર. તળી નહીં. આકાશથી નીચે ઉતર્યા. - આ કડ- થામાં કવિષે ઘણું ટુંકાવી દીધું છે. ૨ સોરઠીનીચે પાઇ ૫૩. ૩ શબ્દ હાલ ઘરખુંણી થઇ પડયા છે. મેહેનત કરીને વાજ આવ્યે એમ ખેલાય છે, આ શબ્દ બહુધા કૃષ્ણને લગાડે છે. મુર નામના દૈત્યને તેમણે મારેલો તે પરથી; પશુ કૃષ્ણ રામને વિષ્ણુના અવતાર ગણી એકનાં વિશેષણુ બીજાને લગાાિય. અધ્યાત્મ સમાયણુ ( યુદ્ધકાંડ ૧૩મા અધ્યાયના ૧૭મા શ્લોક) માં રામની સ્તુતિ કરતાં મથુરેશ એમ કહેલું છે. તેમજ પંઢરમા અધ્યાયના ૬૫મા શ્લોકમાં મુરારે શબ્દ છે.