પૃષ્ઠ:Rana Yagnya by Premanand.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૩૫ ) " જે જે કાર કપિએ કીધારે, હાવે ય આપણો સીધ્યારે; રામે લક્ષ્મણ રૂા લીધેરે, મેઘનાદ સાગર તેં પીધા રે. ક્રાણુ સમે તેં એ નૃત કીધુંરે, કંઈ એ અંત ખટમાસ ન લીધુંરે; કમ નિદ્રા સુખ મૂકી દીધુંરે, કૈંક્રમ કાયા ક” તે કીધુ. ૧૦ બ્રહ્મચર્ય વિરા ક્યમ પાળ્યુરે, એવે દુ:ખે ૪પ પ્રજાન્યુરે; ઈંદ્રજીત રૂપી સાલ ટાળ્યુંરે, આજ સીતા ગયું રત્ન વાળ્યુરે. ૧૨ વલણ. સીતા રત્ન કરી વાળિયું, કાજ આજ અમારાં સા; શ્રી રામ પૂછે કરી કરી, એ કઠણ વ્રત તમે ક્યાં કા ફંડવું ૧૭ મુ. ગગ ૬ વેરાડી, નાસા લોચન ટપકૅ નીર, લક્ષ્મણને પૂછે રઘુવીર; હા સહાદર મંત્રી બાપ!, ધૃત કરી ક્યમ કહ્યું આપ. ૧ તવ કર જોડી લક્ષ્મણુ એચયા, આપણુ અયોધ્યાથી નીસા; ચિત્રકૂટથી આગળ ગયા, મારગમાં તમે તરસ્યા થયા, ૨ જળ ભરવા ગયે! નદી માંય, મુજને જાની થઈ ર્હાય; તમે તરસ્યા શ્રી ભગવાન, મૈં પાપીએ કીધું જળપાન. પછે પાત્ર મેં જળનું ભર્યું, તે સમે મુને સત્ય સાંભર્યું; તૃષિત સીતા વ્યાકુળ હરિ, મૈં જળ પીધું ભ્રાંતિયે કરી. ૪ જેટ્ટ ભ્રાત વિના જળપાન, કનિષ્ટ તે મળ મુત્ર સમાન; ખટમાસ પર્યંત રઘુવીર, તે દાડેથી મેં તયું નીર પ માસેક પૂઠે જુગાધાર, કૂલ લેવા ગયે! એકવાર; તમને સમર્ધ્યા વિના રઘુરક્સ, મેં અંદરી ફળ સૂર્યુ મુખ માંય. હું વળતી મુજને સ્મરણ થઇ, મુસ્તક ધુણી દંત છા ગ્રહી; જેટ બ્રાત વિના કરે ભેજન, કનિષ્ટને તે જ અખાઘ અન 19 ૧ સિદ્ધ થયા, સાધ્યુ. ↑ ઈંદ્રજીત રૂપી સાગર તે પીધા એટલે વે હું તેને મારી નાખીશ. ૨ ઉદક પ્ર.૧.૩ખટમાસ ઉદક ન પીધુંરે પ્ર ૩. ૪ નામ અથ. પોતાનું શરીર. અંગ શબ્દ પ્રત ૪ માં છે. ૫ યમ પ્ર ૪. ૬ વેરાડી એપાઇ પ્ર૧ર, છ રાખ્યું પ્ર૧. અહીંપણુ આપ નામાથે શરીર વાચક કથ્થુનું કર્યું છે. ૮ ચિતાય કે ૧. ૯ પરજંત પ્ર ૧-૪અપભ્રષ્ટ છે. ૧ હાલ એ શબ્દ નારીજાતિમાં વપરાતા નથી. ૧૧ ખાવા લાયક નહીં.