પૃષ્ઠ:Rana Yagnya by Premanand.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

તેનું પ્રાયશ્રિત સમજી કર્યું, ખમાસ ભજન પરથયું; નિદ્રા તજ્યા કહું વિસ્તાર, આપણુ વનમાં સુતા એકવાર. દક્ષિણમાં હું, મધ્યે અવિનારા, સીતા સૂતાં ડાબી પાસ, ગઈ અધરાત્ર નિદ્રામાં ભી, મારાહાય તમ ઉપર પડ્યા. અાન બહુ લાંખે અત્યંત, જઈ પહેાતા સીતા પર્યંત; તમે જાગતા હતા સીતાનાથ, મારે! હળવે ઊંચળો મુક્યા હાથ.૧૦ ભુજ લેતાં હું જાગૃત થયે, મેં વિવેક તમારા લલ્લે!; થયે! તમારા મનમાં વિચાર, રખે જાગતી સીતા નાર. (કાંજે) સ્ત્રીનું મન હોય ચંચળ ધણું, (તેણે) કપટ વરશે લક્ષ્મણુ તણું; તે જાનકી જાશે સંદેહ, તે લક્ષ્મણ તો નિચે દર ૧૨ એ વિવેક દેમાં ગ્રહી, રૈપ્રભુ મુજને જણાવ્યું નહીં; છે મેં મનમાં કીધે વિચાર, એ સંસર્ગ પાતિક થયું અપાર. ૧૩ સુમિત્રા સરખી સીતા માત, નિદ્રાવરા પડયા ઉપર હાથ; મેં તેનું પપ્રાશ્ચિત કીધું સહી, આર વર્ષે નિદ્રા કરૂં નહીં. વલણ. ૧૧ નિદ્રા તજી તે કારણે, બ્રહ્મચર્ય તા સે'જે થયુઅે; એ તૃત કીધાનું કારણુ, જેમ છે તેમ તમને કહ્યુંરે, ૧૫ t ૧૪ કડવું ૧૮ મું. રાગ મેવાડે! લક્ષ્મણની વાણી સાંભળી, વાનર સા ગાજ્યા હુકલી; (ભાઈ) મેધનાદ હવે નિશ્ચે મરે, લક્ષ્મણની સા પ્રસંશા કરે. ૧ કષ્ટ સાંભળી ખાંધવ તણું, રામચંદ્ર દુઃખ પામ્યા ઘણું; મુજ નિમિત પીડા ધણી સટ્ટો, રેય રઘુપતિ એવું કહી, પછે. વિભીષણને પૂછે રાય, શ્વેતાં ઉત્તમ મધ્યેા ઉપાય; મેં તમને સોંપ્યા લક્ષ્મણ ભ્રાત, દ્રજીતને કા નિપાત, રાય વિભીષણ કરે વિનતિ, સાંભળેા સ્વામી લમણુ જતિ; મુજ સાથે આવે! મહારથી, મેઘનાદ મરો સર્વથી. ઉઠ્યા લક્ષ્મણ માગી વિદાય. ચાલ્ય! નની રઘુપતિને પાય; . ૨ ૩ ૧ વરસવું–થવું. સશૅ શબ્દ કદાચ કવિને હરશે. ર પ્રભુ મુને પણુજ- ગાડયાં નહીં પ્ર ૩. ૩ નિદ્રા પહેરી ન કીધી અંગિકાર પ્ર.૩, ૪ ઉર ઉપર પન. ૩, ૫ પ્રાયશ્ચિત. ૬ રાગ વેરાડી ૫ ૪, ૭ યતિ પ્ર૩,