પૃષ્ઠ:Rana Yagnya by Premanand.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( 34 ) હનુમાન ઉપર લક્ષ્મણ ચઢચા, ઉભય વીર સન્મુખ ગડગડા, ૧૯ ઘેર યુદ્ધ માંડ્યું તે સમે, પદ પ્રહારે ધરા ધમધમે; અનંત રાક્ષસી સેના હુડ્ડી, રહ્યા વાનર આખી અણી. ૨૦ વરસે ગિરિ તરૂ વરસાત, વાનર વીર વઢે ઉત્પાત; કાપ્યા દ્રજીત ખાવાન, કિધા "મુછી ના જાંબુવાન. પડયે વિભીષણ અંગદ યુદ્ધ પતિ. મુ ખાધી લક્ષ્મણૅ જતિ; અનંત કપિ પડથા ખળવંત, તે સમે રણુ રાખ્યું હનુમહંત, ૨૩ એક દક્ષના કિધા પ્રહાર, મુર્છા પામ્યો રાવણ કુમાર; ઈંદ્રજીત પછે ઉચા કરી, લક્ષ્મણે યુદ્ધ માંડયુ બળ કરી. મેધનાદે મુખ્ય! હુતાશન, લમણે પ્રેર્યેા પરજન્ય; વાયુ પ્રેયા રાક્ષસ નૃપ, લક્ષ્મણે મુક્યા હુ સર્જ. મેઘનાદે પ્રગટચા કોટી ગરૂડ, લક્ષ્મણે શિલા ચલાવી ટ્રે; વસ્ત્ર બાણુ મુક્યું રાક્ષસે, ગિરિ કાપી નાખ્યા ચાર દીશે. ૨૫ બ્રહ્માસ્ત્ર ખાણુ મુક્યું લક્ષ્મણે, દ્રાસ મુક્યું સુત રાવણે, વિશ્ર્વાસ્ર નૂકયું લક્ષ્મણ વીર, મર્યાદા છોડી સાઅર નીર. કાંપ્યા દેવ ડાલ્યા દિગપાળ, ખળભળીયાં સાતે પાતાળ; પૃથ્વી તળ થયું કંપાયમાન, ચળ્યા ૐચંદ્ર નક્ષત્ર ભાણુ! દશરથી યેહા રાવણ ભણી, મૂકે ખાણુ મંત્ર ભણી ભણી; માણુ એક મુક્યું ખળ ભરી, લક્ષ્મણે લઘુ લાઘવી કરી. ર્ સારથીનું મસ્તક છેદીયું, ધ્વજા છત્ર છેવી પાડીયું; કવચ કાપીને હણ્યા તે ખાર, નખ શિખ કિધા સરના પ્રહાર. પુષ્પ વૃષ્ટી લક્ષ્મણુપર્ થાય, અમર ગુણ હરના ગાય; ધન્ય ધન્ય ક્ષમણુ પબીર મન, સ્તુતિ કરે દેવ રાજન. કાકુસ્થ કુળ દીપ નું ચંદ્ર, પીએ વાધે જન સમુદ્ર, ઈંદ્રજીત અકળાયા ઘણું, કે પાસે ન દીઠું પેાતા તણું, ૩૩ ૧૪ ૨૭ ૩૦ ૧ મુગત, મુક્દત. વિશેષણુના અર્થમાં. ૨ એકએકથી ચઢતાં-છે- દત કરે એવાં ખાણુ ચાલ્યાં. ઇંદ્રજીતના અગ્નિને નરમ પાડવા લક્ષ્મણે વર- સાદ પ્રેર્યા. વરસાદને દૂર કરવા દ્રજીતે વાયુ ઉÛä ઇત્યાદિ. આ સા કેવળ કલ્પિત છે એમ સુધરેલા પૈકી ધણા માને છે. કેટલાક કહેછે કે મ્ ન્યાસ વગેરે હથિયાર પૂર્વે ચાલતાં હતાં. ૩ ઇંદ્ર રાષ્ટ્ર ચંદ્રની પછી પ્રત ૨-૩-૪માં વધારેછે, ૪ ધ્વજા દંડ ત્રાડી પાડિયું, પ્ર૧. પધીમાન પ્ર· ૨-૩-૪,