પૃષ્ઠ:Rana Yagnya by Premanand.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( 38 ) પાડ્યા મુગટ છેયાં હથિયાર, કાળરૂપ સર કાઢ્યુ આર; દ્રજીતના કંઠે નિરખી, મુથું બાણ ધનુષ્ય આકર્ષી. ૩ર છુટાં ખાણુ મૂઅે મહાબળી, ધાર નણે ચમકે વિજળી, જાણે મેરૂ શિખર ત્રુટી પડશે, કે પૃથ્વો બ્રહ્માંડે અડશે ! ૩૩ કુંડળ લાલ કપોળ વિશાળ, મુખ સોળ કળા શિશ ભાળ; ચંદ્રજીતનું છેલ્યુ શીશ, ઇ પડયું જ્યાં લંકાના ધીશ. ૩૪ મસ્તક પડયુ* જવ ખેાળા માંય, મુ પામ્યા રાવણુ ત્યાંય; વિલયે સુલેાચના સુંદરી, આક્રંદ કરે ત્યાં મંદોદરી. ૩૫ હાહાકાર કરે લોક સમસ્ત, ભાઇ લંકા દીનકર પામ્ય! અસ્ત; કરી સેના ગઈ જ્યાં રાધવ રાય, લક્ષ્મણુ નમ્યા જઈ રામને પાય. ૩૬ પછે પ્રીતે દિધાં આલિંધન, વખાણે બંધવ કપિ રાજન; રામચંદ્ર પૃછે કો કરી, પછત વધી આવ્યો કેમ તરી, આજ પ્રાપ્તિ સીતાની થઇ, મેધનાદ મી ચિંતા ગઇ; જેજેકાર કપિ દળમાં થયે, એક પાપી રાણુ હણુવે રહ્યા. ૩: વલણ. રહ્યા રાવણ મારવા, કષિ રામના ગુણ ગાયરે, ભટ્ટ પ્રેમાનંદ કહે કથા, હવે લંકામાં શું થાયરે કડવું ૧૯મું, રાગ વેગડી, વાલ્મિક કહું સાંભળેા રૂષિરાય, શું નિપત્યું પછે લંકાં માંય હાહાકાર નગરીમાં થયેા, તેાલ જગ રાવણને ગયા. ૧ આવી મંદાદરી નાથ કને, કાં કંથ વાંઝણી કીધી મને; ઇંદ્રજીત અક્ષય અતિકાય, ત્રણે પુત્ર મરાવ્યા રાય. ૨ ઉજ્જડ લંકા દિસે સમશાન, ઘર ઘાલ્યું દુખ્યા ભગવાન; એવું કહી તે ડી સુંદરી, સુતના ગુણ ગાય ફ્રી ફ્રી મારા જુગ જાણીતા સુત જૈ૯, હું દુખણી માતને દે। પ્રતિભેધપ છુ ઇંદ્રરાયનું બંધન કરી, મારા મેચનાદ! આવ્યા કરી; આવા અતિકાય લાડ ઘેલા, આવે! અક્ષય કુંવર અલખેલા. ૬ પય પાન દેઇ મેં ઉછૈયા, ગુણવતા કાળે કેમ ધૈયા; મારી વહુવર ત્રણે લુટાણી, કુમુદની પેરે કરમ, ૧ ઉદક પ્ર. ૧, ૨ સંબોધનાર્થે વિભક્તિ કાર્ય થયું છે.