પૃષ્ઠ:Rana Yagnya by Premanand.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૪૧ ) માર્ચ કપિાળ પગે દળી, જ્યમ કુંજર ભરટે કદળી ! ૨૨ સબળું દળ કંપાવ્યું. પગ વડે, સાત પાત્તાળ પરખંદા પડે; ચર્ચા રૂદ્ર કાપ તામસ ભર્યું, 'શ્યામ વર્ણે આષા સંચર્યો. ૨૩ મુકી સાંગ લક્ષ્મણુ ઉપરે, રઘુચવાડા જાતી તે કરે; ૩. ઘમકે ઘંટા ધરમાળ, જેને ‘અમે વસી રહ્યા કાળ. ૨૪ ત્રાહ્ય ત્રાહ્ય દેષ વાણી વદે, તે જઇ બેઠી લક્ષ્મણને દે; જમ ખીલમાં પેસે સાપણી, તમ કાળામાં પેઢી પાપણી. ૨૫ લક્ષ્મણોદ્દાને કરી નાશ, ગઇ સાંગ તે વાસુકી પાસ; સામિત્રી જવ ધરણે ઢળ્યેા, રાવણ પાપી પાછો વળ્યા. ૨૬ તે પેઢા પુરમાં દેઈ નિશાણુ, થયું વાનરને લક્ષ્મણનું નણુ; આવ્યા રીંછ મરકટ ટાળે ચ, પણ લક્ષ્મણ ઉત્તર આપે નહીં. ૨૭ સીતળ પદ નાસિકા કર્યું, પડયા ૬ પામીને મણું; શું થયું એમ કહે રઘુનાથ, દીઠો પ્રાણ વાણા લમણુ ભ્રાત, ગ્ હાહાકાર કરે વાનરા, પડયા રામ મુર્છા ખાઈ ધરા; વિભીષણ ને સુગ્રીવ રાજન, કરે રામને આશ્વાસન. વિલપે રાધવ એઠા થઇ, લક્ષ્મણ મસ્તક ખેાળે લઇ; ખેલા સંત શિરામણુ સાધ, ક્ષમા કરેશે મારા અપરાધ ૩ કરી વિચાર સગપણ સ્નેહ, હું દુખિયાને નવ દીજે છેતુ ! હું તારે આન્ને વન નિસા, તા પરિત્યાગ ભારે કાં કર્યું? ૩૧ મારા કર્મના શા કહુ ભાગ, ગયું રાજને મે લીધેા જોગ ! મુજ માટે થયું પિતાનું મહુ, વળી સિતાજીનું થયું હરણુ. R વળી તુ મુજને મૂકી ગયા, હું ઘેઝારા દુ:ખ જોવા રહ્યા ! ય કાપે કઠિણુ પાવાણ, પાષાણુપે કણ લેહુ નિવાણુ. ૩૩ ૧ શ્યામ વર્ણ ધે આવરે પ્ર. ૧. તી વખતે, ૪ અગે મ.૩, ૫ બીલ-દર. પ્રત દુધવાટ પ્ર. ૪, ૩ જતાં, જ- ૧માં એને ઠેકાણે દર શબ્દ- જ વાપર્યું છે. ખીલ મરેડ્ડી ને હીંદી શબ્દ છે, તે ન સમજાયાથી ઉતાર- નારે ફેરવ્યેા સંભવે છે. ૬ પ્રત ૧ – ૩માં જોદ્ધાને છે. છ વિલયે રાઘવ ખેડા ભન. પ્ર. ૧. ૮ લક્ષ્મણને કહેછે. ૯ માત્રા ઘણી વધી જાય છે. પ્રત ૪માં ‘‘ પાષાણુ પે હાય કણ લાદાણુ ” છે તે વધારે અધ એસે છે, પરંતુ તે પણ પૂરૂં શુદ્ધ નથી અને લેહાણ શબ્દ લેાહી માટે લેવે પડે છે. આજ ઉપમા દશમસ્કંધમાં કવિયે વાપરી છે.