પૃષ્ઠ:Rana Yagnya by Premanand.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૪૧ ) લાપે કહ્યુ વજ્ર લેક વદે, પણ વજ્રપે કાણુ મુજ રૂદે! જે આવે દુ:ખે કાટતું નથી, એવું કહીને રૂએ રઘુનં. ૩૪ “એ શરીર નિર્ગુણુ જાણવુ' સહી, કીધે ગુણુ કાંઈ જાણે નહીં! પણુ એક ગુણ મેટા પ્રભુ કહે, જેજે દુઃખ પડે તે મહે! ૩૫ મુને આગળથી પાતા જળ, મુને સમર્પીને લેતા ફળ; મુને આગળ કરી પુઠે આવતા, કમંડળ લઇ આગળ ચાલતા. ૩૬ તે આજ કેમ અધર્મી થયેા, મુજ પેલે ક્યમ સ્વર્ગે ગયા! ૬૭ ઐધિલી નથી મુકાવી, તે તુને નિદ્રા કેમ આવી! BB ટા ઉદ્યમી કરો સંગ્રામ, એમ કહી કહી રૂએ રામ; ભરથ રાત્રુધન અોધ્યા રહ્યા, પિતાજી તેા સ્વર્ગે ગયા, Bº જનક સુતા ! પરવશ પડી, અરે દૈવ આવો કાણુ ધડી! અહ્વા દશરથ અોધ્યા પતિ, લક્ષ્મણ ને ભેટો મારી વતી ! 36 તમે! પુછજો છાનું કાન માંહે, તરાડયા કાં રામને વન ભાંડુ! એવા વિલાપ રાધવના સાંભળી, કપિની સેના ઇ સઘળી, ૪ રૂએ દેવ ગાંધર્વે ને જક્ષ, રૂએ પર્વત વનનાં વૃક્ષ રૂએ સમુદ્ર નદી જલ અંત, પશુ પક્ષ એ અનંત! ૪૧ છે વૈદ વાનરના અવતાર, સુષણ મેલ્યા કરી નમસ્કાર; સુણો વિનતિ શ્રી રઘુનાથ, કહુ લમણુ જીવ્યાની વાત. સર દ્રોણાચળ પૂડે ગંધમાદન,તે પર્વત ઉપર ઠુમ વેલિ વન; છે *સલવસલા એવું નામ, તે ઔષધી જો આવે રામ. ૪૩ પણ જાવું આંથી લખ તેજન, પ્રભાત પેહેલી આત્રે સ્વામીન; મૃતસત્રની લાવે કોય, સુણી રામ ોદ્દા ભણી ોય. ૪૪ ' મેં ત્રણ પ્રતમાં એની ઉપર એક ક્લાક આપ્યા છે તે આ. જોજ-નિમેળસ શરીરે મે 1 વ સમુદ્ર; l માં ચાં જતિ સૌ મિત્રે ! તાં તાં સંસ્કૃતિ માનવઃ ॥ અર્થમારા નિર્ગુણુ શરીરમાં એક મનુષ્ય જાતીજ એવી છે કે તેજે જે દશામાં પડે તે તે સહન કરેછે. આ શ્લોક જુદી જુદી પ્રતમાં જુદી જુદી રીતે લખાયા છે. રામાયણમાંથી લીધેલા સભવે છે. ક્રવિએ ભાવાય કવિ- તામાં ખુબીથી લીધેલેા છે. એ ઉપરથી એનું સંસ્કૃત જ્ઞાન અને કાવ્ય રાતિ જણાઇ આવે છે. ર્ ભગવત પ્રત કે. ૩ ધન્વંતરી. પત્ત ૧. ૪ સભ્ય વિકલ્યા પ્ર૭,