પૃષ્ઠ:Rana Yagnya by Premanand.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૪૪ ) વળી રાક્ષસે ખાળ્યા કપિ જન, ચાણ્યેા કાળનીખીને કરી નિધન; રાત પાછલી ઘટિકા ચાર, લાવ્યા. આધી વન કુમાર. પર્વત મૂકીને કર્યું પ્રણામ, ધનધન!કંહિ બેઠયા શ્રી રામ; કાધા પર્વત રામે અવલોકન, થઈ રાક્ષસી માયા વિસર્જન. રહી વેલા એક દાપક તણી, સુષેણે ગ્રહી સજીવન મણી; રસ કાઢી આંટયા શરીર, તત્ક્ષણ ઉડ્ડયા લક્ષ્મણ વીર. જેજેકાર કરે કપિ સાથ, ભેડચા લક્ષમણને રઘુનાથ; રઅનેક કપિ પડથા સંગ્રામ, સર્વે જીવતા કીધા રામ. પર્વત ઉપરે ચઢષા શ્રી હરી, કુમવેલીની પૂજા કરી. વલણ. સભ્ય વિસલ્યા આષધીની, શ્રી રામે પૂજા કરી; તે પર્વત મૂકી સ્થાન, હનુમાનજી આવ્યા કરી રે. પ પ ૫ કડવું ૨૦ મુ. રાગ દ ભુર્જંગની ચાલ, ઉચા લક્ષ્મણ બીન સર્વ સાથી, જીવતદાન આપ્યું હતુભાન હાથી, કોપ્યા રધુનાથ ધર્યું ચાપ મૂકે, લંકારાય નાઠા ધાયાં ખાણુ પૂઠે. ૧ દશ મુખ મૈંક્રીને નવ મુખ માંડે, શ્રીરામનાં ખાણુ કયમ કેડ છાંડે! લે પતીતની પૂડ જમદૂત જેવા, લકાંનાથ પૂરે ધાયાં બાણ તેવાં. ૨ સભાસ્થાન રાજાનઉદાન માંય, ક્રે નાસતે ત્રાસતાક રાય; ઝુા બાંયરાં કેટડી માળ મેડી, ચઢે તરે નાસતે ચહ્યું ઋખેડી, ૩ ભ। શ્વાસને મૂર્ખ નિશ્વાસ નાંખે, મુને રામનાં ખાણુથી કાણુ રાખે; લખ સુંદરી દીકરી વધુ દાસી, ભીડે મારાં સર્વા જાય નાસી ૪ નોજ પુત્ર ભત્રીજ જે નીજ સ્નેહી, દેખી રાયનેય મુખ ટાળે દે! જોયાં સપ્ત પાતાળ તે સસ ઠ્ઠીષ, જ્યહાં જાય ત્યાં ખાણુ દેખે સમી! ૫ થયા શ્રત રાય ત્રીલેાક કરતાં, ધાયે ખાણ પૂઠળ ઘુઘવાટ કરતાં; આવ્યા માન મૂકી યહાં શ્રેષ્ટ નારી, મુને રાખ મંહેદરી કહે અહંકારી, ૬ ૧ લીધે લક્ષ્મણ રૂદા સાથે પ્ર. ૧. ૨ અન્ય પ્ર. ૩, ૩પા કરીને માં માંડે નહીં એવા અર્થ.૪ રેલી પ્ર ૩, ૫ વહુ પ્ર· ↑ ધના અપભ્રંશ હું થાયછે. ૬ સહુ પ્ર· ૧ વના ઉ થઇ સકા થાય. સર્વેના અર્થમાં સર્પાકા જવà વપરાય છે. ‘‘સઉને જમવાનું કહું છું” એમ ખેલે છે, ૭ દૂ।પના અપભ્રંશ. ૮ મંદોદરી.