પૃષ્ઠ:Rana Yagnya by Premanand.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૪૧ ) સન્માન દીધું નમી પાય રાણી, રહ્યાં બારણે ખાણુ મર્યાદ આણી; કરી સ્તવન સરને પ્રણામ કરિયા, સતી નારના વર્ષોથી બાણુ કરિયાં નીજ નાથ પ્રત્યે કહે હાથ જોડી, કરૂં વિનતિ નાથ મુને બુદ્ધિ ચેડી; લાગ્યા ખેલ કડવા જે પ્રથમ મીઠા, આજ જાનકીનાથના હાથ નીડા ! ૮ U ન માને કહ્યું કંથ રીસાળ રગિયા, ક્યમ સૂર્યથી દીપે કે િઅગિયા! કયમ હરણ તે વઢે વાધ સાથે, કુંજર જીત્યા કદુિ સુણ્યા સિદ્ધ સાથે ૯ કયાં મેરૂ કાંકરા કયાં સમુદ્ર ખાડી, યુદ્ધે નાથ નાસી ભલી લાજ કાઢી દેવી મૈથિલી માતશું મન મેલુ’, ‘ચૂક્ત સધ પામ્યાસુખરાજ ખાયું ! ૨૦ દ્રજીત અક્ષય અતિકાય અળિયા, કિધી વાંઝણી મુજને પુત્ર પળિયા; અહુદળ દળિયું કુંભકર્યું "માયા, પુત્ર પૌત્ર સંબંધી સર્વે સહાયા, ૧૧ વધુ પુત્રી તણાં એવાતન ઉતાર્યા, સુખ ખાઈ રાણા તમેા દુખ વધા; લાડવાયા ભાણેજ સ ધરણુ "લોટથા.સતર લાખ જમાઈબાહું લાખ બેટા!૧૨ ખેતાળીશ કોટી પ્રધાન હતા, કરી દીધું નિદ્રા સહુ સૈન્ય તા; નથી ઉગયો ચંદ કો સમ ખાવા, નથી દાસ ખવાસ કા નીર પાવા! ૧૩ થયા રથ ઉથ ઘોડાને હાથી, નથી દેહલે કાળ કા કાળ ભાથી; આવ્યા. હાંફતા કાંપતા શ્વાસ ભરિયા, દિસે ભૂખ વિક્રાળ કહા કેમ કરિયા:૧૪ પડયા ખડગ કટારના બંધ છૂટી, દિસે પાઘડી લટપટી પેચ છૂટી; સર્વાગે સર ધા શોણીત ધારા, ‘°સમાચાર શા પૂછિયે કંથ મારા ૧૫ લાન્યા ભૂપ તે ખેદ મનમાંહિ આણી, કરૂં બુદ્ધ તે ખેલતા ગર્વ વાણી; રહી શેષ સેન્યા સરવ સાથ લેઇ, ચઢયેા રાય સંગ્રામે નિશાણુ ઇ. ૧૬ રૂડા દેહ મૂકી જ્યમ જીવ જાય, ત્યમ લંક મૂકી ચાલ્યા લંક રાય; વાજે ભેર રણતુર ગેમૂખ સારાં. ત્રંબાલ્ય ફાંસી નફરી નગારાં ૧ એક નસીઆ, હાલો. ર્ કહિ. કુત્રને અપભ્રંશ હરણ ને વાધના મુકાબલા સાથે હાથી સિંદુ મુકાબલા રોભતા નથી, પણ તે રાવણને રામનું રૂપક વધારે થાય છે. ૩ ખેડી (હેડી) નાથને સબલ લાજ કાઢી ૫. ૧, ૪ ફળ પ્ર. ૧, પૃથ્વ (સેવા ) ને! વાતમાં શિક્ષા અર્થ ચાલે છે. પપ્રાસ મેળવવાને અર્થે માયા એમ બહુ વચને ચાલી શકે. ૬ તૃતિયા વિભકિતના અર્થમાં. છ પ્રાસ તૂટેછે; લેટવુંને ખલે લેટવુ પણ વપરાય છે તેથી કદાશ લેટવા શબ્દ હાયતા પ્રાસ મળી રહે. પ્રત જ઼માં સહુ ધ રેટા એવા પાઠ છે, પણ તેનો અર્થ એસતે નથી. પથારી, પ્ર. ૩. ૮ સર સેજ તીરની રહ્યા નથી. ૧૦ સમા- & દોડલે વખતે કા ફાળ ભાથી ચાર શા પુષ્ક નાય તમારા પ્ર. ૧