પૃષ્ઠ:Rana Yagnya by Premanand.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

( ૪ ) 'સિ’s નાદ સીંગી બહુ નાદ મેલે. ભૂંગળ વાજે શેષ નાગ ડેલે; ડેલીઆ જ દિક્ષાળ ચારે, ત્રિલોક કાંપ્યુ’ ચઢથા રાય જ્યારે.૧૮ દળ વાદળ ઉલટપુ મેધ જાણે, વળ્યા ઘાય ડંકે ને!ખતને નિશાણે; ચઢયું રાક્ષસ સૈન્ય ભયાનક ભાસે, શું રાવણુ કેપથી પ્રશ્ને થશે! ૧૯ મદદરી નારિએ ખેલ માર્યા, જાણે ધૃત હાર્મી અગ્નિ વધાર્યા ! વિક્રાળ રાજા નણે કાળ આવ્યા, રઘુનાથના સાથ જોતાં લાવ્યા. ૨૦ શત સહસ્ત્ર અમ્રુત ને લક્ષ કેટ, સેન રાક્ષસી ગણતાં આવે ન ખાટ; રય અશ્વ ને ગજ વૈમાન પાળા, અજાઉંટ ખર વાધÒ મષિ કાળા. ૨ ૧ બહુ શ્વાન માંજાર ને સાંઢ સરકે, વાજે ચંગ ધટા વળી ડુમત ક્રકે; પુર બા'ર આવી બહુ જુથ મળતાં, એવાં ઉટનાં ચર્મ શ્રેણીત ગળતાં!૨૨ ધા ટપ ટાટર ભૂખતર વાળા, કે। માંકડા ભુખરા શ્વેત કાળા લેાહ દૌંત બિહામણા ર′ગ લીલા, કાં ઘુમતા ઝુમતા છે હઠીલા! ૨૩ અણુ ભાવતા આવતા ડાટ દેતા, કપીશરને સંગ સંગ્રામ લેતા; ઝુઝાર વોરે રસ્થભ પ્યા, દુગ્રીવ મહારાજ સંગ્રામે કાપ્યા. ૨૪ કાપ્યું રાવણ ભૂષનું મૂખ જોતાં, અમર નારનાં વદ્દન અત્રિક્ષ રાતાં! શુ પ્રલે કરવા શિવે કાપ કીધે!? શકે રાવણે કાળનો વેશ લીધા? ૨૫ વધુ ક્રોધની કાને ભ્રાત ધરતું, મેઘાડંબર અંબર શુરે ક્રૂરતું. (?) ઉઠયાં નેત્ર દાવાદળ ક્રોધ જ્વાળા, મુછ કેશ શાબે જાણે સર્પ કાળા ૨૬ ૬ શૃંગને! રાય પર્વત ભાસે, ગુડ્ડા ભૂખ જેવાં દશે મુખ વિકારશે! મુખે ગરગડે વારૂણી પાન કરતા, છત્રશ મારાજ આયુધ ધરતા.૨૭ વલણ. ધરતા આયુધ ગાજતે, માગતા સંગ્રામરે; જોઇ હકાર્યું દળ આપણું, જીદે ચઢયા શ્રી રામરે, ૧ સિદ્ધ નાદ શબ્દે બહુ શંખ મેલે, એના નાદથી શેષ બાધા ડાલે પ્રત્ત ૩. ૨ થઇ રહ્યો કલ્લાલ ચઢયા રાય જ્યારે પ્રત ૧. કલ્લાલકુલાહુલના અપભ્રંશ લઇએ તા થૈ બેસે. ૩ બીવડાવ્યાના અર્થમાં. ૪ ખુટે નહીં, પાર ન આવે એવે! અર્ચ.પ ઝુઝવું (રણુમાં) તે પરથી પ્રતેામાં ઝુઝાલ (ઝુઝવા વાળા ) એવા પાઠ છે. ૬ આ આખી કડીને અર્થ બેસતા નથી. કોઇ પણ પ્રતમાંથી અર્થ વાળી કડી મળતી નથી. એક પ્રતમાં વપુ ક્રોધની ધાસ્તી કાન ધરતા, મેઘાડંમર અમર શીર ફરતા એવા પાર છે.